ગાય વેચવાની છે
ગાય વેચવાની છે પેલું વેતર છે ૧ મહિના દિવસ ની વિયાણેલ છે નીચે વાછડી છે ૩+૩.. લીટર દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે
ગામ ગુણવંતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ
નામ જુનેદ ભાઈ મો:-7046632067
લેવા માટે રૂબરૂ આવી જવું
ગાય ની કીમત:-9000 રાખેલ છે
રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ