જાફરાબાદી નસલની શિંગડે રૂપાળી બીજા વેતરની ભેંશ જેને તાજુ વિયાજણ થયેલ હોય ને નીચે પાડી હોય 7 થી 9 લિટર દૂધ હોય તેવી આચર ગરમીની જવાબદારી વાળી ભેંશ લેવી છે
નોધ અમારે ત્યાં દૂધ ના કરે તો પાછી ભરી જવાની સર્તે લેવાની.
Himanshu Dhanekar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.