Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ખેતીની જમીન લે-વેચ
ગુજરાત
જુનાગઢ
જમીન વેચવાની છે
Keyur Vachhani
Mar 26 '25 08:08 PM
જમીન વેચવાની છે
Keyur Vachhani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
7.50 વિધા જમીન છે. 9 વિધા વાવવા મળે ફૂલ લોકેશન વાળી જમીન ડામર રોડ થી બીજું જ ખેતર ગામ -ઇન્દ્રા તાલુકો -માણાવદર (પંજુરી હનુમાનજી મંદિર ને સામે )
₹ 550000
સ્થળ : જુનાગઢ
View All
મોટા ગુંદા જમીન
10.5 વિઘા ગામના પાદરમા રોડટચ જમિન વેચવાની છે લેવિહોય એજ ફોન કરે
...વધુ વાંચો
Babu Kanara Ahir
ખેતી ની જમીન વેચવા ની છે
ગામ ફુલરામા જમીન વીસ વિઘા ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા વિઘા ના ઘેડ ની જમીન છે
...વધુ વાંચો
Mayur Bariya
જમીન વેચવાની છે
ફૂલ પાણી, ૬.૫ વિઘા, જુનાગઢથી ઘંઘુસર જાતા રોડ થી બે ખેતર અંદર. પુરી માહિતી માટે આ નંબર માં ફોન કરવો.7096702286
...વધુ વાંચો
Rajshibhai Divraniya
જમીન
૪, વીઘા (૧૬,ગુઠા વીઘો) ૧,વીઘા ના ૧૩૦૦૦૦/-ભાવ બીન પીયત
...વધુ વાંચો
Hareshbhai Dudhat
જમીન વેચવાની છે
8 વીઘા , 1 કૂવો , નારિયેલી 3વીઘા જેટલી બિજી ખુલી જમીન છે,તાતિવેલા- ઈણ।જ રોડ વિઘા ના 30 (16 ગુઠા નો વિઘો) આંબલીયાળા માં જમીન વેચવાની છે
...વધુ વાંચો
Ashvin Bamaniya
8.8 વિઘા જમીન વેચવાની છે
ગોસાબારા, રિસોર્ટ ની નજીક, લોકેશન વાળી
...વધુ વાંચો
હિતેશ ઓડેદરા
જમીન લે વેચ 1%
કલ્યાણપુર તાલુકા મા જમીન લેવા કે વેચવા મેસેજ કરો કમિશન ફક્ત 1%જેને લેવી કે વેચવી એજ મેસેજ કરો ખોટો ટાઈમ પાસ ના કરતા કેટલા વીઘા લેવી કેટલું બજેટ છે ખાસ લખવું 👑જય દ્વારકાધીશ 👑
...વધુ વાંચો
પરબતભાઇ આહીર
જમીન લે વેચ માટે મળો
જમીન
...વધુ વાંચો
બટુકભાઈ હાથલીયા
જમીન વેચવાની છે
11.5 કુલ જમીન બોર કનેક્શન
...વધુ વાંચો
Bharat Bhai Luva
18 વીઘા છે રોડ થી 1 ખેતર આડું
ગામ સૂર્યાવદર રાવલ થી ટકારિયા વારો મેન રોડ ઉપર તાલુકો કલ્યાણપુર જીલો દેવભૂમિ દ્વારકા વાવ બોર લાઈટ કનેકશન નથી રસ્તો કાયદેસર આપણી વાડીનો જમીન વેચવાની છે ૧ દમ માટી વારી જમીન છે કોઈ ને લેવી હોય તોજ કોલ કરવો કિંમત માં થોડો ઘણો ફેરફાર થશે અને આ નંબર ઉપર કોલ કરવો 8320670028 ઉપર
...વધુ વાંચો
Harsur Gadhvi
beral
બેરલ કેરબબા હોલ સેલ જ
...વધુ વાંચો
Aftab Multani
23.5 વીઘા જમીન,
23.5 વીઘા જમીન,1 બોર સે નેચર પાણી,70 ફૂટ કૂવો છે,3 પાકા મકાન છે અને 80 ફૂટ ધારિયું ,પ્રાઇવેટ વીજ કનેક્શન ,રસ્તા ને કાઠે, આવવા જવા માટે 25 ફૂટ રસ્તો પહોળો ,ગામથી ચૌથું ખેતર ,નવો મોટર સેટ , પિવિશી લાઈન
...વધુ વાંચો
Katara Badhabhai
જમીન વેચવા ની છે
કાયદે સર રસ્તો (રાજ મારગ) 2 કેનાલ સાવ નજીક માં પાકો કૂવો લાઈટ કનેક્શન 5 થી 6 વીઘા ખરાબો 19.2 વીઘા કાયદેસર સામે 20 થી 25 ટકા જેટલું ખાલી પોરબંદર માં જ પ્લોટ ચાલે
...વધુ વાંચો
Manish Keshwala
રોડ ટસ જમીન વેશવાની છે આઠ વીધા
કડેગી રેવદરા રોડ ટસ જમીન વેશવાની છે 8 વીધા બીજુ આઠ વીધા પાણી વારૂ છે પાઈપલાઈન નાખેલ કુવો માડવી કપાસ ચણા ધ ઉ જીરુ વાવેતર થાય કીમત 470000 બીજા નો ભાવ 375000 લસણ ડુગરી
...વધુ વાંચો
Jadeja Devabhai
જમીન વેચવાની છે
જમીન વેચવાની છે વિઘા 6.75 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 9.5 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 10 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 12.5 છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની છે વિઘા 7.43 છે સીમ વિસ્તાર પાટાની બાજુ દડમા આવેલી છે લાઈટ કનેક્શન 5 હોષ પાવર નુ રસ્તો ગાડી મારગ છે ગામ અમરદડ તા રાણાવાવ જી પોરબંદર જમીન વેચવાની હજી પણ અલગ અલગ જમીન નંબર ઘણા બધા છે આના ભાવ પણ અલગ અલગ રીતે છે
...વધુ વાંચો
ભીખન ભાઈ વીરા ભાઈ કોડીયાતર
5 વિઘા જમીન
જમીન પાંચ વિઘા વેચવાની છે ગામ.નાકરા . માણાવદર.જૂનાગઢ પાણી વારી
...વધુ વાંચો
Praful Ahir Bheda
જમીન વેચવાની છે
ગામ:શેત્રુજી વડાળા તાલુકો:વિસાવદર 21 વીઘા જમીન વેચવાની છે સગવડ:વાડીએ મકાન રહેવા લાયક અને પીવીસી પાઈપ જમીન મા નાખેલી છે કૂવો કનેક્શન આજીવન પાણી ખૂટે નહિ ઓઝત ડેમ ની બાજુમા mo:9638302216
...વધુ વાંચો
Bharatbhai Vadhiya
ટોપ લોકેશન વારી જમીન વેચાવ છે.
🟡 જમીન વેચવાની છે 🟡 🌴 ગામ કરમાળ પીપળીયા 🌴 તાલુકો કોટડા સાંગાણી 🌴 જિલ્લો રાજકોટ 🌴 જુની શરત વારસાઈ 🌴4એકર, 40 લાખ વીઘા ના ભાવ 🌴 ગોંડલ આટકોટ હાઇવે ટચ 🌴 કૂવો બોર બને માં લાઈટ કનેક્શન 🌴 મેઈન હાઇવે અને જમીન ના ખૂણે બીજો રસ્તો પડે છે એમ 2 રસ્તા પડે છે.
...વધુ વાંચો
Ravi Padaliya
Jamin levech
koy pan prakar ni jami levech
...વધુ વાંચો
Manish Chavda
જમીન વેચવા ની છે
પોણા 13 વીઘા ફરતો વડો પાકો ૧૦૫ ફુટ કુવો ત્રણ મોસમ નું ફુલ પાણી સીસી ટીવી કેમેરો લેજર રેવલ કરાવેલ (૭.૫ HP પ્રાઇવેટ T.C)
...વધુ વાંચો
Raj Odedra
9081508934
જમીન.વેસવાછે.રાણાવાવની.બાજુમા.રોડટસભોદપાટીયાપાછે.અરજુન.પપં.રાદલહોટલ.પાસડ.જમીન.દસવીઘાછે.એકવીઘા.કીમત.22લાખછે
...વધુ વાંચો
ભરત જાડેજા
જમીન લે. વેશ
જુનાગઢ જિલ્લામાં કોઇ પણ પ્રકારની પ્રોપર્ટી લે વેચ માટે કોન્ટેક્ટ કરો જમીન મકાન દુકાન વગેરે
...વધુ વાંચો
Vijay Rathod
જમીન લે વે ઘેડ વિસ્તાર
કોન્ટેક્ટ કરો :- 9727315475
...વધુ વાંચો
Ramji Kindarkhediya
jamin veshvani se36 vidha
દલાલ ભાયો આવકાર્ય 36 વીઘા ફરતી વયડી પાકી 6થરની બે કુવા બે બોર બે ધારીયા 12*36.પીઠીયા વારુ 12*40.પતરા વારુ બે ગોડાઉન 15*40.પતરા વારુ 15*45.નરીયા વારુ મંજુર ને રેવા માટે 4 રુમ બેય કુવા પાસે એક એક ઓયણી 10*10 ની પીઠીયા વારી બે લાયટ કનેકસન રોડ થી 1.5કીલોમીટ
...વધુ વાંચો
Arjan Vasra
જમીન વેચવાની છે
તાતકાલી જમીન વેચવાની છે કુતિયાણા તાલુકા ના હેલાબેલી ગામ રોડ ટચ 13 વિઘા 3 ગુઠા નેસર પાણી 1 કુવો 1 બોર લાઈટ કનેક્શન મકાન 1 વિઘા ના 11.50 લાખ અને કિંમત મા ફાર ફેર થઈ જાસે મો..9978760346 મો..9510141408
...વધુ વાંચો
Naga Bhai Modhavadiya
જમીન લેવાની છે
૮થી૧૦વિઘાજમીનલેવાનીછે જામજોધપુર તાલુકાના ગામ ડામા ભાણવડ તાલુકાના ગામ ડામા મેસેજ ન કરવો ફોન પર વાત કરવી
...વધુ વાંચો
ઉકાભાઈ ઉલવા
25 વિઘા જમીન વેચવાની છે
25 વિઘા, ગોસા ગામમાં, સારુ લોકેશન, ફોરવિલ જઈ શકે, એકદમ વ્યાજબી ભાવમાં, માત્ર 2.51 લાખનો વિઘો,
...વધુ વાંચો
હિતેશ ઓડેદરા
જમીન લે-વેચ માટે મળો
અમરેલી જિલ્લામાં અથવા આજુ બાજુના ગામમાં જમીન લેવી અથવા વેચવા કમિશન ઉપર મળી જાશે
...વધુ વાંચો
સિદ્ધાર્થ વાળા
જૂની શરત ની જમીન વેચવાની છે
જૂની શરત ની જમીન વેચવાની છે... ૧૦ વીઘા ૨ લાખ વીઘા નો ભાવ રોકાણ કરવા માટે અને ખાતેદાર થાવા સસ્તા ભાવ મા સારી જમીન છે... વધુ માહિતી માટે કોન્ટેક્ટ : 7862940442
...વધુ વાંચો
હરી કૃષ્ણ પોર્પર્ટી
જમીન વહેંચવા ની છે રોડ ટચ
5.50 વીઘા જમીન વેચવાની છે રોડ ટચ 9 લાખ નો વિઘો ગામ ખજૂરી હડમતીયા જીલ્લો જૂનાગઢ https://maps.app.goo.gl/E7Daf7HZi1JTqfHEA?g_st=aw
...વધુ વાંચો
Dhaval Rokad
14.5 vigha
14.5 vigha ૨ બોર નેસર પાણી ૧૦ નુ કનેક્શન ૨ બોર મા મોટર છે
...વધુ વાંચો
Breej Patel
જમીન વેસવા નીચે 4 વીઘા
ર વીઘા ખરાબો કુલ 6 વીઘા ગામ ટુપણી નવાપરાની બાજુમા રોડનેટસ ફુલલોકેસન વારીજગીયા
...વધુ વાંચો
Devabhai Ambaliya
જમીન વેચવાની છે
સરધાર ની બાજુમાં ખારચીયા ગામનો સર્વે નંબર નદીના કાંઠે ફૂલ પાણી ચારે બાજુ ફેન્સીંગ પ્રાઇવેટ રસ્તો લાઈટ કનેક્શન 70 ફૂટ કૂવો જૂની શરત ચાર એકરને 15 ગુઠા જગ્યા વારસાઈ જગ્યા બાજુમાં પાંચ વીઘા નો ફેન્સીંગ કરેલો ખરાબો જમીન વેચવાની છે
...વધુ વાંચો
Mitul Parsana
jamin sakhe rakhevani ch
10000 aju baju bhanved aju baju
...વધુ વાંચો
Rahul Odedara
જમીન વેચવાની છે.
૫ એકર જગ્યા {ભાવ - ૭૦ એકર ના } કૂવો, બોર, ફેંશિંગ, લાઈટ કનેકશન ગામ:- બાડપર સરધાર ગામ થી ૭ કીમી. તાલુકો :- રાજકોટ જીલ્લો:- રાજકોટ
...વધુ વાંચો
Jay Dhankecha
khety ni jamin
15 vigha jamin Ane 10 vigha jetli padtar jamin total 25 vigha jetli vaveter layak jamin vechvani se palakhda thi keshav modhvada jata 2line rasta par rod tach jamin se dem manthi paip laine nakheli se light kaneksan pan se dem par 3 mosam nu Pani dem ma thi ave se jene levi hoi te rubaru joi jay
...વધુ વાંચો
Raaj Keshvala
રાણાવાવ.બાજુમા.જમીનવેસવાનીછે
જમીન વેસવઆછે.હાવેરોડ.ડોઢકીલોમીટરઅદર.10વીઘા.એકવીઘાકીમત૧૩લાખ.9081508934
...વધુ વાંચો
ભરત જાડેજા
જમીન વેચવા ની છે
15 વિધા નો બગીચો ગામ. ધણેજ તાલાલા થી 10 કીમી ભાવ વિધાના 1450000 6351145715
...વધુ વાંચો
Karan Muya
Jamin vav va mate rakhvi 6
Saith ma jamin vav va rakhvi che jamnagar saher ni aaju baju,, chidhnar ne 5000 ru dalali aapva ma aavse
...વધુ વાંચો
Vipul Ahir
જમીન છે ટોટલ 11 વીઘા જસદણ વીંછિયા
જમીન છે 11 વીઘા જસદણ વીંછિયા હાય વેઈ નજીક 1 વિધાનો ભાવ 30 લાખ રૂપિયા મો.9870065654
...વધુ વાંચો
Sunil Bavliya
Rama Bhai bhika Bhai Daki
Udhar man Jameen rakhva niche shak hai rakhvane se ₹8000 Aaju Bajwa kesod
...વધુ વાંચો
રામાભાઇ ભીખાભાઈ ડાકી
જમીન લે વેચ 8:30 વીઘા
વેચવાની ગામ રોજીવાળા9081973426
...વધુ વાંચો
Bharat Katara
જમીન વેચવા ની છે ૧૫ વીઘા
કુતીયાણા માં રોડ ટચ ફોરલેન માં ચાર રૂમ ગોડાઉન ૧ ઢારીયુ૧ બે કુવા બે કનેક્શન
...વધુ વાંચો
Jethabhai Bheda
રોડ ટચ્ચ જમીન વેચવા ની છે
મૂળવાશર રોડ ટચ્ચ જમીન વેચવાની છે એકર નો ભાવ 19 લાખ છે
...વધુ વાંચો
Lakhan Rabari Mori
જમીન 10વીઘા છે વેરાવળ સોમનાથ
સાપરી થઈ લાસડી રોડછે
...વધુ વાંચો
Babu Solanki
jamin levech gir somnath
koi pan taluka ma jamin leva ke vechva mate malo
...વધુ વાંચો
Afjal Ghardera
સોલાર માટે જમીન આપવાની છે
પટેલકા.... સબસ્ટેશન નજીક માં.9925443737
...વધુ વાંચો
Vijay Ahir
ઉઘયોગ માટે જમીન ભાડે આપવાની શે i
જુનાગઢ-સોમનાથ નેશનલ હાઇવે પર ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે
...વધુ વાંચો
Prashant Dangar
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ