ધીરજ ભલાણી ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
કમ્પોસ્ટ ઘન જીવામૃત ખાતર એ વૃંદાવન ગીર ગૌ સંવર્ધન કેન્દ્ર દ્વારા નિર્મિત શ્રેષ્ઠતમ પ્રાકૃતિક ખેતી માટે પાયાનું તેમજ ફ્લાવરિંગ સ્ટેજ એ આપી શકાય એવું ખાતર છે જેનાથી બંજર થઈ ગયેલી જમીન ફળદ્રુપ બને છે અને ઉપજાઉ બને છે જીવંત બને છે માટીની રોગપ્રતિકારક શક્તિ સારી બનતા કોઈપણ પાક માં રોગ ઓછો આવે છે અને ખેતી ખર્ચ ઘટે છે સાથે સાથે ઉત્પાદન પણ ખૂબ સારું અને ગુણવત્તામય મળે છે