Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
રાજકોટ
Vachdi
Devraj Raa
Mar 26 '25 10:40 AM
Vachdi
Devraj Raa ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
Cbf raj ni vachdi Kimat ma ferfar thase ny
₹ 65000
સ્થળ : ગોંડલ,રાજકોટ
View All
વાછડો વેચવાનો છે
G R 10129 નો વાછડો છે એક વષૅ નો બુલ બના વા દેવાનો છે દૂધ રેકોડ મુકેલો છે
...વધુ વાંચો
રાહુલ લાખણોત્રા
ઞીર.હોડકી.વેશવાની.છે
પેલુ.વેતર.દસ.પદર.દિની.કાસી
...વધુ વાંચો
Mukesh Dangar
3 વેતર વ્યાસે
20 દિવસની વાર છે બધી જવાબદારી સુખમાં દેવાની છે ભાવ માં ફેરફાર કરી દેશું લે વેચ માં નથી અપાવની ૭ ૮ લીટર દૂધ છે એક ટાઈમ નું 8347138031 અમાં ફોન કરવાનો
...વધુ વાંચો
Jignesh Ahir
ગિર ગાય તથા ૨ વાછડી
૪ મહિના ગાભણ, ૨ જુ વેતર વિહાસે, ૫ - ૫ લિટર દૂધ હતુ. ૨.૫૦ વર્ષ ની વાછડી ૧ વર્ષ ની વાછડી
...વધુ વાંચો
જગદીશભાઈ મકવાણા
gay vesvani 2 vetar
8780032733
...વધુ વાંચો
Ram Karavdara
વાછડી વેચવા ની છે
વછડી વેચવા ની છે એક વર્ષ ને તન મ્યના ની છે
...વધુ વાંચો
Naran Bhai Dangar
ગીર ગાય વેચાવ છે
૩જુવેતર ૧૦દિવસ ની વાર છે ૧ દિવસ નુ ૧૨લિટર દુધ પુછપરછ માટે માત્ર વોટ્સ અપ મેસેજ કરવો
...વધુ વાંચો
દિનેશ ખુંટ
આ ગીર ગાય વેચવાની છે
આ ગીર ગાય વેચવાની છે 3 વેતર વિયાચે 5, 6 દીવશ ની વાર છે આ વેતર 7,7 લિટર દૂધ હતું
...વધુ વાંચો
Jayesh Vachhani
સારી ગિર ગાય કોય પાસે હોય તો
તો ફોટો વીડીયો મોકલો 8160609470
...વધુ વાંચો
Rutvik Rabari Sambad
હોળકી
હોળકી પેલા વેતરમા ૮ મયનો હાલે
...વધુ વાંચો
પરતાપ જી Odedara
દેસી ગાય
દેસી પાચાર ગાય વેચવાની છે 3 વેતર વ્યાવા ની છે, 9 મો મહિનો ચાલે છે, કિંમત જાણવા 9909062016 પર કોલ કરવા વિનંતી.
...વધુ વાંચો
Dhaval Ghodadra
જરશી ગાય વેચવાની છે
જરશી ગાય વેચવાની છે બીજુ વેતર વીયાલ છે દસ બાર દિવસ થીયા નીચે વાછરડો છે હજી સારા પાંચ લીટર દૂધ આવી યુ છે નવ લીટર કરસે કિંમત 50 હજાર
...વધુ વાંચો
ઉમેદ ભાઇ વાળા
Gir Gay Vechvani Che
Gir gay deshi vechavani che 6 mahina gabhni che pelu vetar vihase. hodki sari che sav soji che
...વધુ વાંચો
Chirag Chavda
gir hodki vechvani che
orignal gir hodki vechvani che, 1 mahina ni gabhan
...વધુ વાંચો
Kuldip Vala
desi
4.5 lit. dudh
...વધુ વાંચો
Gordhan Jinjala
100% ગીર વાછડી
100% ઓરિજનાલ ગીર વાછડી દેવા ની છે ઊંચાઈ લંબાઈ મા કઈ ના ઘટે અથવા સાટામાં સારી દૂધવાળી ગાય ચાલે કિંમત માં થોડો ઘણો ફેર થાય જાસે
...વધુ વાંચો
Saktisinh Rathod
ગાય
બીજું વૅતર
...વધુ વાંચો
Kana Ahir
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે સાવ સોજી છે ખોટાં ફોન નો કરવો
...વધુ વાંચો
Hitesh Lakhani
ગાય વેચવાની છે
3 જૂ વેતર જવાબદારી થી આપવાની છે
...વધુ વાંચો
દીપક ભાઇ ઝાપડીયા
ગાય
બીજુ વેતર 40દિવસ વાર બધી જવાબ દારી
...વધુ વાંચો
Jaynti Kanjariya
હોડકા વેચવાના છે
7 હોડકા વેચવાના છે 5 હોડકા ગાભણ છે મોબાઈલ નંબર 9104744027
...વધુ વાંચો
Raj Rayka
gir cow
gir5 manth gabh 6a
...વધુ વાંચો
Harsh Ahir
HF ક્રોસ
ત્રીજુ વેતર ગાભણી છે. 15 દીવસ ની કાશી છે. બીજા વેતર માં 11 લીટર દૂધ હતુ. ફોટા વિડિયો મોકલવામાં નહી આવે.
...વધુ વાંચો
Viraj Bhola
6352915373
3 ગાય વેચવાની છે 1 ગાય પેલુ વેતર 15 દિવસ ની વિહાણેલ છે અઢી ત્રણ લિટર દૂધ છે અને સાવ સોજી 2ગાય ત્રણ મહિનાની વિહાણેલ ત્રણ લિટર દૂધ છે અને ત્રણ આચર છેસાવ સોજી છે અને 3ગાય 15દિવસ ની કાચી છે ત્રણ આચર છે અને સાવ સોજી છે ફુલ જવાબદારીથી વેચવાની છે આ ત્રણેય ગાયોમા કોઈ જાતનો ફોલ્ટ નથી ચારાના હિસાબે વેચવાની છે કિંમત 1=6000=2=5000=3=12000
...વધુ વાંચો
Jaydeep Muchar
ગીર ક્રોસ
15.20 દી કાચી. .2 વેતર ગાભણ 7 લીટર દૂધ
...વધુ વાંચો
Anil Zab
ગાય વેચવા ની સે દેશી
ગાય વેચવા ની સે દેશી સાવ સોજી સે ગમેતે બાધીલિયે દેશી ધોરી સે વેતર ..૩. જુ સે ભાયુ સોકરા ને બાયુ ને શુટ ગયા વેતર મા .સાડા ચાર .લિટર દુધ હતુ ગાભણી સે ..૧૫. દિવસ . કાચી સે...
...વધુ વાંચો
વિજય રાઠોડ
Hf ખુટ લેવાનો સે
સારી બિરડ નો કોય ને વેસવાનો હોય તો કેજો સાલુ હોય તેવો
...વધુ વાંચો
Arbham Odedra
હોડકી વેચવાની છે
રંગ કાળો
...વધુ વાંચો
Kana Ahir
ગાય
4 વેતર 4 મહીના ની ગાભણ જવાબદારી સાથે
...વધુ વાંચો
નિલેશ મકવાણા
ગાય વેચવાનીછે
બીજું વેતર વીયાછે 10 દીવસ માં જવાબ દારી બધી સાવ સોજી
...વધુ વાંચો
Kodiyatar Pavin
hf જરશી હોળકી
hf હોળકી છે 2 વર્ષ ની છે સાવ સોજી છે
...વધુ વાંચો
Dhaval Bharvad
૧૪ મહિના
લીલડો. ગૈશાલા મા આપવો
...વધુ વાંચો
Manojbhai Kalariya
ગીર વાચડી
ગીર વાચડી કાના નિ છે
...વધુ વાંચો
Ajay Meghnathi
ગાય વેસવાનીહે કીંમત 30000
ગાયની કીંમત 30000 વેતર બીજુ વીયાસે દશક દીવસ ની વારસે
...વધુ વાંચો
રામભાઇ મોઢવાડીયા
ખડેલી
સાતા કરવા છે જર્સી ગાય લેવાની છે રોકડે પણ દેવાની છે બિજદાન થય ગ્યુ છે
...વધુ વાંચો
Kuldeep Kher
ગીર હોળકી વેચવાની
2 વર્ષ ની છે
...વધુ વાંચો
Suresh Modhvadiya
ગીર ગાય
ગીર ગાય વેચવાની છે નીચે વાસડી છે ગીર દોવામા સાવ સોજી ગમે તેને દોવાની 16 લીટર દૂધ બેય ટાઈમ નું ફુલ જવાબદારી કિંમત 1,45000(એક લાખ પિસ્તાલીસ હજાર) ઓનલી કોલ 7041595356
...વધુ વાંચો
Dhaval Borisagar
૫/૭ દી વાર
૨
...વધુ વાંચો
Manish Ahir
વેચવાની છે
એક વેતર વિહાઈ ગઈ છે ગાય ગાભણી છે બીજો મહિનો ચાલે છે
...વધુ વાંચો
Tirth Sindhav
જર્સી ગાય વેચવા ની છે
જર્સી ગાય દુધ 3 લીટર ત્રણ મહીના ની ગાભણી સાવ સોજી ઉંચાઈ , લંબાય પુરી નીચે વાછડી છે ગાય લેવી હોય તો આ 7984089350 આ નંબર ઉપર ફોન કરો
...વધુ વાંચો
Bheda Milan
ગાય વેચવાની છે
2જુવેતર15દીવશનીવયાણૈલ5લીટરદુધશાવશોજી
...વધુ વાંચો
Rohit Rabari
ખુટ વેચવાનો સે
ખુટ સાવ સોજો સે રીજટ બોવ સારા યાવે સે યા નબર પર ફોન કરવો 8160535997 કિમત 60 હજાર
...વધુ વાંચો
વિરમભાઈ બાટવા
દેશી ગાય છે
1 દિવસ ની વ્યણેલ 4 લીટર દૂધ નીચે વાંચડો છે સાવ સોજી ગાય છે જવાબદારી સાથે આપવાની છે
...વધુ વાંચો
Vipul Sankhat
ગીર ગાય
ગીર પેલું વેતર હોડકું વેચવાનું છે સાવ સોજી છે ૮-૧૦ દીવસ મા વ્યાસે આ નંબર ઉપર ફોન કરવો 9714413521
...વધુ વાંચો
Savan Pithiya
ગાય વેચવાનિછે
તિજુ વેતર વિયાણિ હેઠે વાસડિ
...વધુ વાંચો
Meet Delvadiya
hf 2
2 ગાયો
...વધુ વાંચો
Vijaysinh Mori
ફોગર કીટ
આપના તબેલા મા ફોગર કીટ લગાવવા માટે સંપર્ક કરો. સૌથી સસ્તી ફોગર કીટ માત્ર 4000 મા.
...વધુ વાંચો
Rajdeep Rathod
Biju rate
ગાય વેચવાની છે બીજી વેતર છે રાતે નિવાણી છે નીચે વાછોડ છે બીજા વેતરમાં છે સાવ સોજી છે એક સોની છે જામનગર ગામના 16000 રૂપિયા કિંમત
...વધુ વાંચો
Somabhai Somaniya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ