ભેંસ વેસ્વાની છે
ભેંસ વેસ્વાની છે સોથા વેતર ની સે હાવ સોજી દોયે ઉ આશર ની શોખી આઢ મહિનો ગાભ છે ફૂલ સિજની ભેંસ સે ભાઈ વેપારી ના કામની વિયાય ત્યારે પરું ઉપર દોવા દિયે સાત થી આઢ લીટર દૂધ આપે જો કોઈ ને લેવી હોઈ તો જ ફોન કરવો ખોટી રીતે હરી કરવી નય કિંમત રૂબરૂ જોયા પસી ફેરફાર થશે તે ખાસ નોંધ લેવી
...વધુ વાંચો
Keshu Bhai A Odedra