Raj Godhaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
નાના તથા મોટા બન્ને ટ્રેક્ટર માં ચાલે તેવો આંખો સેટ વેચવાનો છે
૧- નવ દાતા ની ઓરણી
૨- ૩ નંગ ચાવડા
૩- ૫ નંગ દાઢા રપટા ના
૪- ૩ નો હેવી લોઢીયો
૫- ૯ નંગ દાતા
૬- વાવણી ના મોરા
૬- ૯ નંગ દાડવા