સતિષભાઈ હમિરભાઈ સિસોદિયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ન્યૂ ધરતી ઓરણી વેચવાની છે
સાથે ૩૫ અલગ લોટર આવશે.
ઓરણી સ્ટિલ+ ગેલવેનાઈજ મોડલ
સાંતી ના લોઢિયા અને ચોરસ પાટલો બેય માં ફીટ થાશે
20 કિલો દાણા સમાય છે.
1 વર્ષ વાપરેલી છે
ખાલી ઓરણી જ વેચવાની છે.
સારી કંડીશન માં છે.