Ravi Bhai Boliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
૩ વેતર વિહવામાં છે ૨/૩ દિવસ ની કાચી છે ૨ જા વેતર માં 6 લિટર દૂધ હતું. દોવા માં સાવ સોજી છે પગ થી માથા સુધી માં કઈ પણ ફોલ્ડ નથી.100 % ખાતરી સાથે આપવની છે.