• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Chandulal Mayani

  • Jan 26 '24 06:46 AM

સરસ્વતી નવોદય ટ્રેનિંગ સેન્ટર

  • Chandulal Mayani ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

*સરસ્વતી નવોદય ટ્રેનિંગ સેન્ટર* ભેસાણમાં સૌ પ્રથમવાર સ્પેશ્યલ નવોદય કલાસિસ (1) હવે હોસ્ટેલમાં મુકવાની જરૂર નહી રહે. (2) હોસ્ટેલ જેવું જ શિક્ષણ મળી રહેશે. (3)મોટી ફી પણ ભરવી પડેશે નહી. (4)નજીવી ફી માં જ. (5) વ્યક્તિગત દેખરેખ. આવા તો અનેક ફાયદા છે બહાર ગામના માટે હોસ્ટેલ સુવિધા છે આ કલાસિસમાં તો આજે જ મુલાકાત લઈને પ્રવેશ કરાવી જાવ *સમય*: -સવારે 8:00 થી સાંજના 4:00 કલાક સુધી *સ્થળ*:- અક્ષરધામ માધવ સ્કૂલની પાછળ ભેસાણ,તા.ભેસાણ, જી. જૂનાગઢ 9427922019


₹ 25000

સ્થળ : ભેસાણ,જુનાગઢ

એગ્રો-રૂરલ ટુરિઝમ ટ્રેનિંગ [ફ્રી]
એગ્રો-રૂરલ ટુરિઝમ ટ્રેનિંગ [ફ્રી] • શું તમે દેશ વિદેશ ના લોકોને તમારા ગામડે બોલવા માંગો છો અને લાખો રૂપિયા કમાવા માંગો છો? • શું તમે તમારા બાળકોને ઇંગ્લીશ, ફ્રેન્ચ, જર્મન, રશિયન, સ્પેનિશ વગેરે ભાષાઓ મફતમાં શીખવાડવા માંગો છો? • શું તમે તમારી ગૌશાળામાં કામ કરવા માટે યુરોપીઅન લોકોને બોલવા માંગો છો? • શું તમે તમારા ખેતરમાં મફતમાં કામ કરવા અમેરિકા, બ્રિટેન, ઓસ્ટ્રેલિયા, રશિયા જેવા દેશોમાંથી લોકોને બોલવા માંગો છો? • શું તમે તમારા ગામને ભારતનું નંબર ૧ વિલેજ બનાવા માંગો છો? • શું તમે ગામની શાળામાં દેશવિદેશના લોકોને મફતમાં ભણાવા બોલાવી અને ગામની શાળાને ઇન્ટરનેશનલ સ્કૂલ બનાવા માંગો છો? • શું તમે દેશવિદેશના લોકોને તમારા લગ્નમાં બોલાવી અને મેરેજને યાદગાર બનાવા માંગો છો? મિત્રો આ બારકોડ સ્કેન કરો અને મફત ટ્રેનિંગ મેળવી ગામડે બેઠા બેઠા લાખો કમાઓ
...વધુ વાંચો
Rohan Patel
એક લીગલ સેમિનાર"⚖️
*‘સોનેરી તક’નો લાભ લેવાનું ચૂકશો નહિ...* આપણી *"સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત* સંસ્થાના 'દ્વિતીય ફાઉન્ડેશન દિવસ' નિમિત્તે સંસ્થા દ્વારા "(• *તારીખ : 30-03-2025, રવિવાર* • *સમય : સવારે 9-00 થી 5-00 સુધી* • *સ્થળ : AMA, અટિરા પાસે, વસ્ત્રાપુર, અમદાવાદ-380015 ખાતે*)*નું આયોજન કરેલ છે. આ લીગલ સેમિનારમાં *"જૂઠા કેસો સામે લડવા અને પક્ષપાતી કાયદાઓ"* વિષે *"મેન વેલફેર ટ્રસ્ટ - ન્યુ દિલ્હી"* ના સીનીયર કાઉન્સેલરો દ્વારા ઘણી મહત્વની અને ઉપયોગી જાણકારી આપવામાં આવશે. આ લીગલ સેમિનારમાં અત્યાર સુધીમાં ઘણા બધા સભ્યોએ નામ નોંધાવેલ છે. આથી આપણા ગ્રૂપના વધારેમાં વધારે સંખ્યામાં સભ્યો આ ‘સોનેરી તક’નો લાભ લઈ 'કાનૂની સેમિનાર' ⚖️માં જોડાશે અને આ કાર્યક્રમને સફળ બનાવશે તેવી આશા છે... 🙏🙏🙏
...વધુ વાંચો
Rohan Patel
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.