• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
  • Yash Patel

  • Dec 11 '24 10:34 AM

digital Gujarat scholarship

  • Yash Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

digital Gujarat scholarship nu form bharva ma contact


₹ 200

સ્થળ : જેતપુર,રાજકોટ

scholarship ડિજિટલ ગુજરાત NSP
ધોરણ 11 થી ચાલુ અભ્યાસ સુધીના તમામ વિદ્યર્થીઓને સ્કોલરશીપ ફોર્મ ભરવા માટે *💵 ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2024-2025 ફોર્મ ચાલુ* *💵ડીજીટલ ગુજરાત શિષ્યવૃત્તિ* *🥳નવા ફોર્મ, રીન્યુ ફોર્મ* *🔶ITI - All Trade* *🔶ગ્રેજ્યુએટ- BA, B.com, B.sc, BCA, BBA, B.Ed* *🔶પોસ્ટ ગ્રેજ્યુએટ- MA, M.com, M.sc, MCA, MBA, M.Ed* *🗓️છેલ્લી તારીખ - 20/12/2024* *👇જરૂરી ડોક્યુમેન્ટ👇* 1. આધારકાર્ડ DBT ના હોય તો થય જશે 2. લિવિંગ સર્ટિફિકેટ 3. ફી ની પહોંચ 4. ફ્રી શિપકાર્ડ (લાગુ પડે તેને) 5. જાતિનો દાખલો 6. આવકનો દાખલો 7. પાસપોર્ટ સાઈઝ ફોટો 8. બેંક પાસબુક 9. માર્કશીટ કોર્ષ વાઇઝ બધી જ લાગુ પડે તે મુજબ (ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ માટે ફરજીયાત ધોરણ 10 અને 12 ની માર્કશીટ) આધારકાર્ડ સીડિંગ, e kyc, રેશન કાર્ડ e kyc થય જશે *🖥️ GRAVITY INFOTECH🖥️* **ઘેરે બેઠા ફોર્મ ભરવો 87580 87482. 82382 82482 પર મેસેજ કરો* *ચુકવણી Gpay , Paytm , Phone pay*8238282482 *🟡પોસ્ટને વધુમાં વધુ શેર કરો જેથી દરેક વિદ્યાર્થીને સ્કોલરશીપ નો લાભ મળે.*
...વધુ વાંચો
ગ્રેવીટી ઈન્ફોટેક વેરાવળ Gravity Infotech
રૂરલ એગ્રિકલચર ટુરિઝમ
કેમ છો કિસાન મિત્રો ? શું આપ ખેતીમાં અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ થી થતા નુકસાન થી થાકી ગયા છો? શું આપ ખેતીમાં ભાગીયા કે ખેતમજુર ના મળવાથી કે તેમના ખર્ચ થી કંટાળી ગયા છો? શું આપ આપનાં બાળકોને ઘર બેઠા ઇંગલિશ, ફ્રેન્ચ, જર્મન, સ્પેનિશ, રશિયન ભાષા મફત માં શીખવાડવા માંગો છો? શું આપ આપનાં ગામને પોપ્યુલર ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા માંગો છો? શું આપ વિદેશના લોકોને આપનાં ખેતરમાં કામ કરવા બોલવા માંગો છો? શું આપ રૂરલ એગ્રિકલચર ટુરિઝમ શરુ કરી લાખો રૂપિયા ગામડે બેઠા બેઠા કમાવા માંગો છો? તો મિત્રો અમારી કિસાન વિકાસ માટેની ફ્રી ટ્રેનિંગ મેળવવા માટે અમારા વોટ્સએપ નંબર પર "ટ્રેનિંગ" લખી મેસેજ કરશો કિસાન ને મોજ તો સૌને મોજ
...વધુ વાંચો
Rohan Patel
Gyan ganga pustak
इस ग्रुप के सभी सदस्यों के लिए ज्ञान गंगा पुस्तक 👉गीता जी 👉4 वेद 👉18 पुराण 👉6 शास्त्र 👉देवी भागवत इन सभी की जानकारी केवल एक किताब में। सुप्रीम भगवान की जानकारी है जो एक पल में सुख दे सकता है। 🏆💥🤗 ⓖⓨⓐⓝ ⓖⓐⓝⓖⓐ पुस्तक 📓 मंगवाने के लिए अपना पूरा-🎁🥰🎁 🏆▪️नाम - 🏆▪️पता - 🏆▪️पिन कोड - 🏆▪️फोन नम्बर - 👉 ♨️*30 दिन में पुस्तक आपको अपने Address पर प्राप्त हो जाएगी।* 🥰🤗🥰🤗🥰 🪟📚🪟📚🪟📚🪟📚🪟📚 👨‍💼 करोड़ों लोगों ने इस ⚡⚡🅖🅨🅐🅝 🅖🅐🅝🅖🅐 ⚡⚡ को 🆓️☄️प्राप्त किया है। अब आप सब भी इस पुस्तक को 🆓️☄️प्राप्त कर सकते है। 📚🥰❄️🌈🅢🅐🅘🅝🅣 🅡🅐🅜🅟🅐🅛🅙🅘 🅜🅐🅗🅐🅡🅐🅙 🌈❄️🥰📚 #photographychallenge 🙏🙏 #beautychallengebuffet 🏆 #photochallengesmilechallenge 🥰बिना दहेज की रमणी 🥰 🙏🙏
...વધુ વાંચો
Mukesh Makvana
📢 *GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ
🌐 ગ્રેવીટી ઈન્ફોટેક વેરાવળ 👉 Online Center 📢 *GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ) 2024-25* 📌 UG માટે તારીખ 02/06/20240સુધી લંબાવવામાં આવી છે. જેવિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી તે વહેલી તકે ફોર્મ ભરવા લઈ. ◼️UG ◼️PG ◼️PHD 👉 જે વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી કોઈપણ કોલેજમાં યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું હોય તે વિદ્યાર્થીઓ ને GCAS માં ફરજિયાત ફોર્મ ભરવું પડશે. 👉 જે વિદ્યાર્થીઓને PG અને PHD કરવાનો હોય તેને પણ આ ફોર્મ ભરવું પડશે. 💸 એડમીશન ફી : 300/- 📆 UG છેલ્લી તા. : 04/07/2024 થી 06/07/2024 📆 PG છેલ્લી તા. : 01/07/2024 📆 PHD છેલ્લી તા. : 01/07/2024 👇 જરૂરી ડૉક્યુમેન્ટ👇 1. ધો.10, 12 ની માર્કશીટ 2. LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર) 3. આધાર કાર્ડ 4. જાતિનો દાખલો (લાગુ પડતો હોય તોજ) 5. નોન-ક્રિમિલેયર (ફક્ત OBC માટે) 6. EWS સર્ટિફિકેટ (10% અનામત વર્ગ માટે) 7. ફોટો/સહી 8. Email id/Mobile Number 📌 નોંધ : વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાનું હોય તો તે ડોક્યુમેન્ટ ઓરીજનલ સાથે લઈને ફોર્મ ભરવા આવવું. 📌 જે વિદ્યાર્થીઓને ઓરીજનલ ધોરણ 12 ની માર્કશીટ અને LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર) સ્કૂલ માંથી મળી જાય પછી જ ફોર્મ ભરવા આવવું. 👉 તમામ સરકારી ભરતી ની માહીતી તેમજ ઘર બેઠા ફોર્મ ભરવા અને ગ્રુપ માં એડ થવા માટે અમારી ઓફિસ નો સંપર્ક કરો. 👨‍💻👨‍💻 Mo. 82382 82482 🏠 Office Address 🏠 🤝 ગ્રેવીટી ઈન્ફોટેક વેરાવળ ભવાની ચોક ડાભોર રોડ.રાજ ફરસાણની બાજુમાં વેરાવળ 🔹 GCAS (ગુજરાત કોમન એડમિશન પોર્ટલ) શું છે? 🆗 ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સરકારી યુનિવર્સિટીઓ + સલગ્ન કોલેજ પ્રવેશ માટેની નોંધણી પ્રક્રિયા માટે કોમન એડમિશન પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે. આમાં આર્ટ્સ,કોમર્સ,સાયન્સ,રૂરલ અને અન્ય તમામ વિધ્યા શાખાઓનો સમાવેશ થાય છે 🆗 નવા શૈક્ષણિક સત્રથી શરૂ થતા B.A., B.Com, B.Sc., BBA, BCA વગેરે માં પ્રવેશ માટે આખા ગુજરાતની બધી જ ગવર્મેન્ટ યુનિવર્સિટીની કોલેજો માટે કોમન એડમિશન સિસ્ટમ અમલમાં આવે છે. 🆗 ગુજરાત રાજ્યની સરકારી, બિનસરકારી અનુદાનિત, સેલ્ફ ફાઇનાન્સ, ઓટોનોમસ આર્ટસ, કોમર્સ, સાયન્સ, બી.એડ., લો કોલેજોમાં તેમજ યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક કક્ષાના અને પીએચ.ડી. વગેરે અભ્યાસક્રમોના પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ (GCAS)ના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
...વધુ વાંચો
ગ્રેવીટી ઈન્ફોટેક વેરાવળ Gravity Infotech
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.