Yagnik Padhiyar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એસ એફ હોડકી વેચવાની છે.
3 વર્ષ 6 મહિના ની છે.. બે મહિના થી હિટ માં આવવાની શરૂઆત થઈ છે.. ફૂલ સાચવેલી અને તૈયાર. રૂબરૂ જોયા પછી ભાવ મા થોડો ઘણો ફેરફાર થઈ શકશે.