ચાફ કટર મશીન, ઘાસ કટર મશીન
હવે ગુજરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં સબસીડી ના ફોર્મ ચાલુ થાસે,
સબસીડી માન્ય ચાફ કટર, 50% થી 60% ની સબસિડી
હેવી બોડી મશીન,
5 હાઈકાર્બન સ્ટીલ બ્લેડ્સ ( 4 રોટેડ 1 ફિક્સ )
ઓટોમેટીક રોલર સિસ્ટમ સાથે
લીલું,સૂકું,શેરડી,નેપિયર,બુલેટ ઘાસ, બધા જ પ્રકારના નું કટીંગ કરી સકો, નાનું મોટું કટીંગ ફેરફાર કરી સકો
મોટર વગર ની કિંમત 14,000/ થી ચાલુ
...વધુ વાંચો
લાયન્સ ઈન્ડસ્ટ્રીઝ