લાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ઓછા પશુ રાખતા ખેડૂત માટે નું મશીન
2+1 હાઈ કાર્બન સ્ટીલ બ્લેડ
રોલર સિસ્ટમ સાથે
લીલું સુકું કટિંગ થય શકે
1HP મોટર થી ચાલતું મશીન
એક કલાક માં 200 થી 300 કિલો કટિંગ કેપેસિટી
ઘરે બેઠા મંગાવી શકો અથવા રૂબરૂ આટકોટ, જસદણ આવો
મોટર વગર ની કિંમત 10,000/
1HP મોટર સાથે ની કિંમત 16,500/
( મોટર માં એક વર્ષ ની પીસ ટુ પીસ ની ગેરંટી )