ફાર્મર ૧૨હોસૅ પાવર
મીની ટ્રેકટર વેચવાનું સે, ટાયર ૯૫%, બેટરી 🔋 નવી, સેલ્ફ સ્ટાટ, સીટ-છત્રી સારી, ઓટોમેટિક હૂક સાથે,કટ કન્ડીશન ખૂબજ સારી,પિટીયો શરૂ, એવરેજ એકદમ સારી, કિંમત મા થોડુ આગળ-પાછળ થસે...સાટા મા ૧૮...૧૭...૧૫... હોસૅ પાવર મા કેપ્ટન, સ્ટીલટ્રેક, સોનાલીકા, સ્વરાજ, યુવરાજ ટ્રેકટર ચાલે.
સાટા મા ટ્રેકટર નુ યોગ્ય વળતર મળશે .....
...વધુ વાંચો
Jagdish Bhai K. Katariya