Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
રાજકોટ
ગાય વેચવાની છે
Pardip Kathi
Aug 25 '25 05:03 PM
ગાય વેચવાની છે
Pardip Kathi ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
12 15 દિવસ ની કાચી છે પેલું વેતર છે સાવ સોજી છે ફૂલ જવાબદારી થી દેવાની છે
₹ 30
સ્થળ : જેતપુર,રાજકોટ
View All
આ બેય ગાય આપવાની સે
આ બેય ગાય આપવાની સે કાબરી લાલ કાબરી 8 મહિના ગાભન લાલ 7=5 મહિના ગાભણ બેય ટાયમ બેય દૉવા દેય લેવી હૉયતૉ ફૉન મેસસ કરજૉ ટાયમ પાસ નૉ કરતા
...વધુ વાંચો
Raghuveer Kamaliya
લેવાની સે
દુજણિ ગાય લેવાની સે
...વધુ વાંચો
Nilesh Muchhal
-
-
...વધુ વાંચો
નિલેશ ભરવાડ
a gaye Vaswani se
8 litre dudh 8:30 mahino gabhan Niran Vyakhya Deewani se
...વધુ વાંચો
Pravin Bhai Zankat
G
6355061047
...વધુ વાંચો
ભનૈ કરંગીયા
પહેલા વેતરની ગાય
પહેલા વેતરની હોડકી 35,000 કિંમત પાંચ મહિના ગાભની
...વધુ વાંચો
રામશી ભાઈ માડમ
💯 gir vachdi free ma devani che
💯 original gir vachdi free ma devani che aani mane aek time nu 7 litar dudh hatu sara vela ni vachadi che charo nathi aetle devi pade che sav soji che . koypan jat no folt nathi sachvi sake teva manas ne free ma devani che
...વધુ વાંચો
Sanjay Vala
વાછડી વેચવાની છે
વાછડી વેચવાની છે. ગાભણ છે દોઢ મહિનાની કિંમત 15000 રૂપિયા કોન્ટેક નંબર 8401460992
...વધુ વાંચો
Haresh Kacchot
જરસી ગાય વેસવાની સે બીજુ વેતર
કાલે વયાણી છે લંબાઈ ઊસાઈ પુરી દોવા મા સાવ સોજી ફુલ જવાબદારી આગલા વેતરમા 9લીટરદુધ હતું હાજરમા 7 લીટર દુધ સે
...વધુ વાંચો
દેવરાજ ભાઈ પડસારીયા
હોળકી વેચવાની છે
હોડકી વેચવાની છે 2.5 વરસની છે
...વધુ વાંચો
Divyesh Davra
ગાય વેચવાની છે
1 મહીનાની વ્યાણેલ છે નીચે વાછડો 3 વેતર 3 આસરી છે 3 લીટર દુધ છે આ નંબર મા ફોન કરવો 9714643142
...વધુ વાંચો
Sindhav Anirudhdhsinh
ગાય વેચવાની છે
ગીર ગાય ૧૫ દિવસ માં વિયાશે ૨ વેતર થાશે ૫ લીટર દૂધ
...વધુ વાંચો
Jaydeep Solanki
ગાય વહેંચવાની છે
ગાય દોવા મા સોજી છે,આવ આચર ની ચોખી વધારે માહિતી ફૉન પર કિંમત મા ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
Mangalam Bheda
વેચવાના છે
સોજા જવાબદારી બધી
...વધુ વાંચો
Sanjysinh Jadeja
બે ગીર ગાય વેચવાની છે
ગીર ખુટ વેચવાનો છે કાબરા ની ઉંમર બે વર્ષનો છે રાઘવનો છે બે ગીર ગાય વેચવાની છે કાબરી ગાય વેતર બીજું આઠ મહિનાની ગાભણ છે સેક કરાવી લેવાની છૂટ જાંબી ગાય વેતર બીજું બીજો મહિનો ગાભણ છે ધોવા નથી દેતી
...વધુ વાંચો
રોહિત ભાઈ સિસોદિયા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે
...વધુ વાંચો
Sarmanbhai Pithiya
વાછડી દેવાની છે
વાછડી દેવાની છે સાત આઠ મહિનાની છે સાવ સોજી છે
...વધુ વાંચો
Prakash Keshvala
જર્સી ગાય વેચવા ની છે
જર્સી ગાય વેચવા ની છે 21 દીવસ ની વીઆણેલી છે બચૂ મરી ગયૂ છે દૂધ 6 લીટર કીંમત 40 હજાર,ભાવ માં ફેરફાર થય જાસે ગામ સમઢીયાળા ગઢવી નૂ તા ગઢડા જી બોટાદ , મો.7863835887
...વધુ વાંચો
Gopal Bhai Gadhavi
વાસળી
વાસળીબેવરની
...વધુ વાંચો
જયેશ ભાઇ હરણ
kundhi desi gaai
desi gaai vechvani che 4 mahina gabhan che 2+2 litter dudh kare soji hight lambaai puri full gaju
...વધુ વાંચો
Rakesh Mangaroliya
ગાય વેચવાની છે
બે હોડકી એક ગાય વેસવાનિ છે
...વધુ વાંચો
Karan Bhai Savda
૫ લીટર દુધ ફુલજવાબદારી
20 દિવસ પછી
...વધુ વાંચો
Ram Karmur
ગાય વેચવાની છે
2 મહિના વ્યયગલ 1લુ વેતર 5/6 લિટર દૂધ 9925645055
...વધુ વાંચો
Shardul Barad
હોળકી વેચવાની છે
હોડકીવેશવાનીછે.બીજદાનમુકેલુછેમહીનોથયો
...વધુ વાંચો
સંજય ભાઇ ચાવડા
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે. 3 વેતર 10 લિટર દુધ આખા દિવસ નુ નીચે વાછડી
...વધુ વાંચો
Rambhai Solanki
ગાય વેચવા નિ છે
૬લિટર દુધ ૩મહિના નિ વિયાણેલિ
...વધુ વાંચો
Nitin Jogal
વેચવા ની સે કિંમત 40000
પેલુ વેતર નીચે વાસડી સે
...વધુ વાંચો
Atul Mankoliya
વાચડી વેસવાની સે
ગીર
...વધુ વાંચો
Dilip Modhvadiya
gay.
gay.vesvani.se.2.ju.vetar.se.5.divas.ni.kasi
...વધુ વાંચો
Bhikhubhai Dangariya
ગાય
1વેતર હોડકીસે વ્યાણી એના 3મનાથયા 8લિટર દુધસે
...વધુ વાંચો
ભાવેશ જોટવા
ગાય વેચવાની છે જવાબદારી થી
ચોથું વેતર છે 20 ,25 દિવસ માં વિયાચે
...વધુ વાંચો
Puvraj Sinh Jadeja
ગાય વેચવાની છે
ગાય 3 વર્ષ ની છે ચોજિ ને સારી ગાય છે ઓરીજનલ ગીર ગાય 2 મહિના ગાભ ગામ માણાવાવ તા ધારી જી અમરેલી
...વધુ વાંચો
Gautam Dhakhada
Sf gay Vechvani che
દુધ ૮ લિટર
...વધુ વાંચો
Narendra Ram
ગાય વેચવાની છે
20 દિવસ ની વાસડી છે
...વધુ વાંચો
Gohil Mehul
હોળકી વેચવાની છે
હોડકું 7 મો મહિનો ગાભણ
...વધુ વાંચો
Sarman Bhai Kodiyatar
ગાય વેચવાની છે
એસબ ગાય છે. 4 થુ વેતર ગાભણી છે, ગયા વેતર મા 8 થી 9 લીટર દૂધ છે. 5 દિવસ ની વાર છે વયાવામાં.
...વધુ વાંચો
હરપાલભાઈ જેસીંગભાઈ ડોડિયા
ખૂટ વેશવાનો સે
સાલું થાય ગયો બુલ..ક્રિશના પિતા.. પુષ્કર માતા મિલ્ક રેકોર્ડ એક ટાઈમ નું 9 લિટર ઉંમર 31 મહિના ફૂલ બોડી
...વધુ વાંચો
Jagadish Karangia
ગાય દેવાની છે
ગીર ગાય દેવાની છે આપવાની છે 2.5લિટર દુધ 2 મહિના ની વ્યાણેલી છે
...વધુ વાંચો
Mitul Dodiya
ગાય વેચવાની છે
૨ મહીના વયાગલ છે ૪ લીટર દૂધ આપે બેય ટેમ
...વધુ વાંચો
હરી ભેડા
ગામ ખડીયા જૂનાગઢની બાજુમાં
9925651356
...વધુ વાંચો
પુંજાભાઈ કચોટ
kankrej hodki
kankrej hodki apva ni che hodki bov sari che ane aeni maa nu milk 8 one time nu che je hodki no bap pn pedegry varo che jene levi hoy ae fon karo fota video system band che
...વધુ વાંચો
Keshurbhai Jogal
gay vesavani se
vetar 3 10 - 12 divasni var se
...વધુ વાંચો
Lalji Dumadiya
ગાય વેચવાની છે
ફૂલ જવાબદારી થી દેવાની છે.
...વધુ વાંચો
ચૌહાણ બાલુ
ગાય વેચવાની છે
ગીર ક્રોસ ગાય છે/ત્રીજુ વેતર છે/આઠ મહીના ની ગાભણ છે/બે બે લીટર દૂધ કરે છે/ગાય ઘરઘરાવ છે/ગાય સાવ સોજી છે
...વધુ વાંચો
Vivek Dangar
ગાય વેચવાની છે
ગીર ક્રોસ ગાય છે/ત્રીજુ વેતર છે/આઠ મહિના ની ગાભણ છે/બે બે લીટર દૂધ કરે છે/ગાય ઘરઘરાવ છે/ગાય સાવ સોજી છે
...વધુ વાંચો
Suro Dangar
hf આખલો
hf આખલો આપવાનો સે
...વધુ વાંચો
Sanjay Khunti
gay 10 taji viyani
gay 4 vetar 2,5dudh
...વધુ વાંચો
Sura Bhai Bhan
ગાય ગિર
ગિર ગાય 3 વેતર વયા એમ છે
...વધુ વાંચો
Manish Muchar
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ