Bhavesh Sadiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પેલ વેતરી ખડેલી વેચવાની છે જાફરાબાદી ખડેલી છે સાવ સોજી છે ત્રણ ત્રણ લિટર દૂધ છે ફરી ગય એના એક મહિનો દસ દિવસ થયા છે ફુલ જવાબદારીથી આપવાની છે ખોટા ફોન અને મેસેજ ના કરવા દેવી હોય તો જ ફોન કરવો