Raju Modhvadiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
10 hp નું છે
ચેન વાડુ છે. વજન માં સાવ હળવું
ટોર લાગે નય. બળદ જેવી ખેતી થાય
પાવર ફૂલ એન્જીન છે. પાવર ફૂલ તાકાત વાડું ટ્રેક્ટર છે
બધી જવાદારી. 5 લીટર માં આખો દિવસ હાલે છે
સાથે ડગરા પણ છે 20 ની જારી ના