આ ભેસ વેચવાની છે
3 વેતર વિયાણી છે આજેજ વિયાણી છે અને પાડો છે
ચીતરી બેય બાજુ છે સફેદ કલરની દેખાય ઈ
આઠ લીટર દુધ બધી જવાબદારી થી આપવાની છે
ખુબ સારી ભેસ છે તાજી વિયાણે લી છે
કિમત થોરો ઘણો ફેરફાર થઈ જસે
લેવી હોય કોલ કરવો
વેલા ઈ પેલા
...વધુ વાંચો
સમીર હિગોરા