સમીર હિગોરા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
3 વેતર વિયાણી છે આજેજ વિયાણી છે અને પાડો છે
ચીતરી બેય બાજુ છે સફેદ કલરની દેખાય ઈ
આઠ લીટર દુધ બધી જવાબદારી થી આપવાની છે
ખુબ સારી ભેસ છે તાજી વિયાણે લી છે
કિમત થોરો ઘણો ફેરફાર થઈ જસે
લેવી હોય કોલ કરવો
વેલા ઈ પેલા