ચેનલ,બ્રેકેટ અને કાચ
(1) ચેનલ નંગ 6, લંબાઈ 6 ફૂટ. હાલમાં તેના બજાર ભાવ એક ચેનલના ફૂટના ભાવ રૂ 40 છે. જેથી એક ચેનલના કુલ રૂ 240 થાય છે,
આપણે તેને ફૂટના રૂ. 25 લેખે વેચવાની છે,એટલે એક ચેનલના રૂ.150 ભાવથી વેચવાની છે.તેથી 6 ચેનલના કુલ રૂ(.150 × 6 )= રૂ.900, થાય.
(2) બ્રેકેટ નંગ 30 .લંબાઈ 1 ફૂટ.હાલમાં તેના એક નંગના બજાર ભાવ રૂ.55 છે.
આપણે તેને એક નંગ રૂ.35 લેખે વેચવાની છે.તેથી 30 બ્રેકેટ ના કુલ રૂ.(30 × 35=1050) 1050 થાય.
(3) કાચ કુલ 10 નંગ .લંબાઈ 3 ફૂટ ,પહોળાઈ 1 ફૂટ અને જાડાઈ 8 MM હાલમાં તેના બજાર ભાવ એક સ્ક્વેર ફૂટના રૂ 100 છે.
આપણે તેને એક સ્કેવર ફૂટના ભાવ રૂ .60 માં વેચવાના છે.કુલ 10 નંગ કાચના સ્કેવર ફુટ 30 થાય છે એટલે 10 નંગ કાચના ,કુલ રૂ.(30 × 60= 1800) 1800 થાય છે.
કુલ ટોટલ
(1) ચેનલ ના રૂ.900
(2)બ્રેકેટના રૂ.1050
(3)કાચ ના રૂ.1800
કુલ રૂ.3750 થાય છે.
...વધુ વાંચો
ભાવેશ જે. ભલાણી