Jayvirsinh Gohil ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
પ્યોર કાઠીયાવાડી ઘોડી લેવાની છે ત્રણ પગ હોય તો પણ ચાલશે એક આંખમાં ટાંકી હોય તોય પણ ચાલશે જય મંગલ હોય તોય પણ ચાલશે પાતળી પાતળી રેવાડ હાલવી જોઈએ ગજુ 59 58 57 ગમે તે ચાલે કલરમાં ગમે તે ચાલે 45000 સુધીની લેવાની છે