• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
ગીર ગાય વેચવાની...
ગીર ગાય વેચવાની...
  • Ram Mori

  • May 25 '25 04:22 PM

ગીર ગાય વેચવાની સે

  • Ram Mori ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

2 વેતર આ નંબર માં ફોન કરવો 96872 44899


₹ 55000

સ્થળ : પાલખડા,પોરબંદર

બે ગાયો વેચવાની છે
બે ગાયો વેચવાની છે પેલી ગાય પેલું વેતર છે ૨૦ દિવસ ની વિયાણેલ છે નીચે વાછડી છે ૩+૩.. લીટર દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે બીજી ગાય બીજું વેતર છે ૮ થી ૧૦ દિવસ ની વિયાણેલ છે નીચે વાછડી છે ૪+૪.. લીટર દૂધ હાજર મા આવે છે સાવ સોજી છે બધીજ જવાબદારી થી આપવાની છે ગામ ગુણવંતપુર તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ નામ જુનેદ ભાઈ મો:-7046632067 લેવા માટે રૂબરૂ આવી જવું બને ગાયો ની કીમત નીચે આપેલ છે પેલી ગાય ની કીમત:-૧૧૦૦૦ રાખેલ છે બીજી ગાય ની કીમત:-૧૭૦૦૦ રાખેલ છે બને ભેગી જોતી હોય તો ફાયદો કરી આપશું અલગ અલગ પણ આપવામાં આવશે રૂબરૂ જોયા પછી કિંમતમાં થોડો ફેરફાર કરવામાં આવશે
...વધુ વાંચો
જુનેદભાઈ બ્લોચ
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.