Hiren Pathar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ગીર હોળકી કે વચડી ફૂલ લાલ કલર ની કોઈ ને જો પરવા માટે દેવી હોઈ તો કહેજો
સોખથી પરવા લયજવાની સે
દુઃખી નાં થાય એની બધી જવાબદારી
પોરબંદર ના કે ભાણવડ ની આજુબાજુ માં હોય તો કહેજો
ફ્રી મા દેવી હોય તો