• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
શોરૂમ કન્ડીશન ડ...
શોરૂમ કન્ડીશન ડ...
શોરૂમ કન્ડીશન ડ...
શોરૂમ કન્ડીશન ડ...
શોરૂમ કન્ડીશન ડ...
શોરૂમ કન્ડીશન ડ...
  • હિરેનભાઈ ભટ્ટ

  • Mar 25 '25 07:01 PM

શોરૂમ કન્ડીશન ડિસ્કવર 100 વન ઓનર

  • હિરેનભાઈ ભટ્ટ ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

બધી માહિતી વાંચી ને જ મેસેજ કે કોલ કરવો. 2013 નું એન્ડિંગ મોડેલ, વન ઓનર છે ટોપ કન્ડીશન ટોપ ક્લાસ એન્જિન 70 આસપાસ એવરેજ. બેટરી, બે ટાયર, જંપ બિલકુલ નવા જ ગેરેન્ટીમાં છે. ગાડીમાં એક રૂપિયાનો ખર્ચ નથી બ્રોકર દૂર જ રહે. ગરજ થી આપવાની નથી ભાવ આવે તો જ દેવાની છે. એક્સચેન્જ માં 100 cc ઉપરની બાઇક સારી અને સેમ બજેટ માં ખર્ચ વગરની હશે તો થઈ શકશે.


₹ 22000

સ્થળ : કુતિયાણા,પોરબંદર

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.