• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
bolero
bolero
bolero
bolero
  • Khoda Bhai Keshwala

  • Mar 25 '25 11:44 AM

bolero

  • Khoda Bhai Keshwala ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

modal 2015 di 1 onar


₹ 450000

સ્થળ : ભોમીયાવદર,પોરબંદર

શોરૂમ કન્ડીશન વન ઓનર optra
બધી માહિતી વાંચી ને જ કોલ કે મેસેજ કરવો. એક્સચેન્જ માં નાની ડીઝલ કે cng કાર ચાલશે સેમ મોડેલ ને સેમ બજેટ માં સારી કન્ડીશન હોય તો જ. 2011 મોડેલ ડીઝલ વન ઓનર બેટરી 2 વર્ષ ની ગેરેંટી માં છે ટાયર 75 ટકા એસી ચાલું સસ્પેશન સારા એન્જિન પેટી પેક પાર્સિંગ ચાલું 2026 સુધી અંદર બહાર બિલકુલ ક્લીન ગાડી સડો નથી 120 સ્પીડ માં ચલાવી લેવાની છૂટ. ઓઇલ પણ બદલવા પૂરતું નથી એડવોકેટ ની ગાડી છે ગાડી માં કોઈ જાત નો ખર્ચ નથી એટલે ભાવ ની ઓફર આપી પોતાની કિંમત ઘટાડવી નહિ. ગાડી પાર્કિંગની તકલીફ અને સાંકડા રસ્તા નાં લીધે વેચવાની કે બદલવાની છે બાકી કોઈ ફોલ્ટ કે ગરજ થી વેચવાની નથી. ભાવ માં માન રહી જશે
...વધુ વાંચો
હિરેનભાઈ ભટ્ટ
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.