Jayraj Bhai Jebaliya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
જર્સી ગાય ર ગાયો છે
1...બાવળી 10 દિવસ ની વિહાજણ
નીચે વાછડી છે
6/6 લીટર દૂધ આપે છે
કિંમત..45000
2.. ગીર ક્રોસ કાળી જર્સી
વેતર ર
15 દિવસ ની વિહાજણ ને વાર છે
આગલા વેતર 10 લીટર દૂધ આપતી...
કિંમત..45000
વિડિયો માટે મેસેજ કરવો....
કિંમત નોર્મલ ફેરફાર કરશું
નોંધ- ફોન મેસેજ ના કરવો