બે ભેંસો વેચવાની છે
ભૂરી અને કારી
એક ભુરી ભેંસ બીજા વેતર માં છે
30 દીવસ થયા વિયાણી એને
પાસ લીટર દૂધ આવે
ભૂરી ભેંસને પાડો તો મરી ગયો
ભૂરી ભેંસ ની કિંમત (85,000) હજાર પુરા
_______*******_______
એક કાળી ભેંસ પહેલા વેતરમાં છે
25 દિવસ થયા વિયાણી એને
ત્રણ લિટર દૂધ આવે
નીચે પાડો તો મરી ગયો
કાળી ભેંસ ની કિંમત (45.000) હજાર પુરા
________*******_________
બંને ભેંસો ભેગી લેવી હોય તો
તો કિંમત (1,30,000) હજાર પુરા
કિંમતમાં ફેરફાર થઈ જશે થોડા ઘણો છે
...વધુ વાંચો
Manav Kagada