Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ડ્રિપ-ફુવારા લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
ટપક સિંચાઇ પધ્ધતિ વેચવા ની છે
Harish Kanjariya
Feb 25 '25 06:45 AM
ટપક સિંચાઇ પધ્ધતિ વેચવા ની છે
Harish Kanjariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
Harish Kanjariya
સ્થળ : કેનેડી,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા
View All
ટપકની નળીઓ કોઈની વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની નળીઓ વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી નળી હોય છે તેવા ભાવ દેવામાં આવશે નવા તો પેક બંડલના ભાવ દેવામાં આવશે અને જૂની જૂના ના ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
આ લાઈન વેશવાનિછે
ચાલી કટકાછે 16કેજી નિછે
...વધુ વાંચો
નારણ જીવા
શ્રી શક્તિ વેલ્ડિંગ વર્કસ
તમારી ટપક ની સારી સુવિધા માટે ફિરકા મળી રહસે ઘોડી .3000.ફિરકા ના.2000
...વધુ વાંચો
Anil Jambukiya
સાડાસાતની હાનડીમોટર વેચવાની છે
80 ફુટ પાઇપ છે 3 નીલાઇનનો 90 ફુટ કેબલ છે ટાટર વારો બોડ છે ગેરનટી સાથે દેવાનુ છે
...વધુ વાંચો
Jayraj Sarvaiya
ટપક (ડ્રિપ )
1 સીઝન વાપરેલ છે 8 વીઘા ની છે લેવી હોય તો કોલ કરજો કરજો 16mm
...વધુ વાંચો
Baldev Nandaniya
ટપક ફિલ્ટર ટેન્ક ફુવારા નવી જૂની
ટપક નડી જૂની તથા નવી વેચવા માટે કે લેવા માટે અમારો સંપર્ક કરો અમારી ખરીદી વેચાણ બંને ચાલુ છે અમારા થડ ઉપર
...વધુ વાંચો
Dinesh Rathod
ટપક પદ્ધતિ ભંગાર લેવા નો છે
ટપક પદ્ધતિ વેચવા ની હોય તો ફોન કરો....70...60....40....65....55...36....60.... એક કિલોના ભાવ આપીશું.. એક વીઘા ના ભાવ..1500...થી...2800... ના ભાવ આપીશું..અમારા જેવા ભાવ તમને કોઈ વેપારી ન આપી શકે એ અમારી ગેરંટી... અમારી ખરીદી તેમજ વેચાણ અમારા સ્થળ ઉપર ચાલુ છે જામકંડોરણા... ચાલુ કનેક્શન ટપક પદ્ધતિ પણ મળી જશે..
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ટપક
20mm 500મીટર ના રોલ.ટેટી.તરબૂચ.મરચી તેમજ દરેક પાક માટે સુપર .
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ટપક પદ્ધતિ લેવા વેચવા માટે
ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો... ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વાપરવા માટે સારી કન્ડિશનમાં મળી જશે... અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવાની હોય તો....50...50...50.... રૂપિયા એક કિલોના ભાવ આપી છે અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... ગૌતમભાઈ પટેલ જામકંડોરણા
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
જુની તથા નવી ટપક લેવેચ માટે માણો
ટપક પદ્ધતિ વેચવા ની છે ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે... અને ફીલટર સેટ પણ વેચવા નું છે... ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે કોટેક કરો ફોન 9574715491
...વધુ વાંચો
Sagar Paramar
પાણી નો ટાકો
સારો છે
...વધુ વાંચો
Ramsing Zala
મોટર 7,પ 8લોટર પોપ
રોલ 450 કેબલ 500ફુટ બોટ આખોસેટદેવાનો
...વધુ વાંચો
Jitendarsinh Jadeja
ટપકની નળી જુની
જુની તથા નવી તુટેલી કે ઉંદરોએ કાતરેલી ટપકની નળી વેચવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો અમારી ખરીદી ઓલ ગુજરાત મા ચાલુ છે ઉમેશભાઈ મોં 9265499096
...વધુ વાંચો
Umesh Bhai Chandubhai Parmar
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે... અને ફીલટર સેટ પણ વેચવા નું છે... ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો ગોપાલભાઈ પટેલ જામકંડોરણા રંગપર...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
ટપક નડી જૂની તથા નવી વેચવા માટે
ટપક નડી જૂની તથા નવી વેચવા કે લેવા માટે અમારો સંપર્ક કરો અમારી ખરીદી ઓલ ગુજરાત માં ચાલુ છે 365 દિવસ
...વધુ વાંચો
Dinesh Rathod
જૂની ટપક કોઈની વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની ટપક વેચવાની હોય તો અમારી ખરીદી ચાલુ છે અમારે ખરીદી 365 દિવસ ચાલુ રહેશે જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વેચવા ની છે...નેટાફેમ કંપની છે...16..m.m....20.mm...અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે...
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
fuvara line vesvani se 33 katka
navenavi 5 fuvara
...વધુ વાંચો
Kodiyatar Meru
આ ડડો વેસવાનો છે
રીલાયસનો છે 200 ફુટ છે
...વધુ વાંચો
Dipak Makvana
જુની નવી ટપક લેવેચ માટે માણો
ટપક પદ્ધતિ વેચવા ની છે ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો આ નંબર માં કોલ કરો 9574715491
...વધુ વાંચો
Sagar Paramar
ટપક સિંચાઇ પધ્ધતિ વેચવા ની છે
Harish Kanjariya
...વધુ વાંચો
Harish Kanjariya
ડબલ હોલ પટ્ટી ડ્રિપ નવી
ડબલ હોલ ડ્રિપ વસાવો કોઈ સબસિડી ના કાગળો ની ઝંઝંટ વગર, આઇ એસ આઈ ડ્રિપ.
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે અને કોઈ પણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો...50...50...50... રૂપિયા એક કીલો ના ભાવ આપીશું..... અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... રંગપર...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
લાઈન
ફુવારા લાઈન લેવાની છે કોઈ પાસે હોઈ તો કેજો 2.5 કે 3ની લેવાની છે સારી હોઈ તો
...વધુ વાંચો
Raju M Gadhavi
જૂની ટપક કોઈને વેચવાની હોય તો
જૂની કે નવી કોઈની ટપક વેચવું હોય તો કોઈપણ ભાઈઓને દેવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી ટપક હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
નવી ટપક
20.mm ના2600 16.mm ના 2૩00
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
16 mm drip vechva Ni che
1 varsh vapreli 30 vegani se
...વધુ વાંચો
Jitendrabhai Ahir
નવી ટપક મળશે
20*4*40= 500મીટર ના 1 રોલના 2600 ડબલ હોલ ચાર લિટર વાળી સારી ક્વોલિટી.
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
ડ્રીપ ની નળી વેચવા ની છે
નેટાફિલ ની સુપર ડ્રીપ વેચવાની છે 8 વિઘા જમીન ની
...વધુ વાંચો
Omkar Pansuriya
ટપક પદ્ધતિ લેવા ની છે
ટપક પદ્ધતિ વેચવા માટે ફોન કરો..90....80...85...70...40..65....50....70.... કંડીકશ પ્રમાણે એક કિલોના ભાવ આપીશું... અમારી ખરીદી અમારા સ્થળ ઉપર ચાલુ છે... અમારા જેવા ભાવ કોઈ વેપારી તમને ન આપે એ અમારી ગેરંટી... આવી જાઓ મોરે મોરો.... ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ પણ મળી જશે...
...વધુ વાંચો
ગૌતમભાઈ પટેલ
ડ્રિપ-ફુવારા લે વેચ
સબમરચીબલ મોટર વેચવાની છે 20ની મોટર 16 રોટર નો પંપ છે ખૂબ સારી કંડીશન એક જ ભાવ રાખેલ છે
...વધુ વાંચો
Jaysukh Rajput
ટપક નડી જૂની તથા નવી વેચવા કે લેવા
ટપક નડી જૂની તથા નવી વેચવા માટે કે લેવા માટે અમારો સંપર્ક કરો અમારી ખરીદી ઓલ ગુજરાત માં ચાલુ છે અમારુ વેચાણ અમારા થડ યુપર ચાલુ ચાલુ
...વધુ વાંચો
Dinesh Rathod
જુની ટપક લે વેચ માટે મણો
ટપક પદ્ધતિ વેચવા ની છે ચાલુ કંડીકશ ટપક પદ્ધતિ વેચવા ની છે...નેટાફેમ કંપની છે...16..m.m....20.mm...અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે... કોય પણ ખેડૂતને લેવાનું હોયતો અમારો સંપક કરો મો9574715491 સાગર ભાઈ પરમાર જામ કડોરણા
...વધુ વાંચો
Sagar Paramar
ટપક પદ્ધતિ વેચવા ની છે
ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે નેટાફેમ કંપની છે અને જૈન કંપની છે અને ફિલ્ટર સેટ પણ વેચવાનો છે.. ટપક પદ્ધતિ લેવા તેમજ વેચવા માટે ફોન કરો....ગોપાલ ભાઇ પટેલ...
...વધુ વાંચો
ગોપાલભાઈ પટેલ
5 ધર બળદ
17,000
...વધુ વાંચો
Dinesh Vadhel
10 વીઘા નિ ડ્રિપ લેવાની સે
કોઈ ખેડૂત પાસે હોય તો ફોન કરજો મો.9558953040
...વધુ વાંચો
વિજય મકવાણા
Colam pip
Ashirvad colam pip 650 fut che
...વધુ વાંચો
Hardip Khunti
ડ્રિપ
ડબલ હોલ ચાર લિટર વાળી.સુપર ક્વોલિટી. ૨૦mm ૫૦૦ મીટર ના ૨૬૦૦ ૧૬mm ૫૦૦મીટર ના ૨3૦૦ ફુવારા પાઇપ ના ૪૦૦/ ૪૫૦ ૨.૫ ના ફિલ્ટર ના ૨૫૦૦
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
bor ni lan
2 ની પાઇપલાઇન 280ફુટ આખા આટાની છે મો 9023242489 badha hun
...વધુ વાંચો
Badhabhai Hun
જૂની કે નવી કોઈપણ ને ડ્રીપ વેચવાની
જૂની કે નવી કોઈને ડ્રીપ વેચવાની હોય તો અમારો સંપર્ક કરવો જેવી નડી હશે એવા ભાવ દેવામાં આવશે વજનમાં 50ની કિલો લેવામાં આવશે 50 થી 60 સુધીની લેવામાં આવશે એવી નળી હશે એવા ભાવ દેવામાં આવશે
...વધુ વાંચો
Manoj Bhai Makwana
mini rotavetar manufacture crystal
ક્રિસ્ટલ રોટાવેટર ઉત્પાદકો મીની રોટાવેટર 3. feet. 42500 16 bled 3.5. feet. 45000. 20 bled 4. feet. 50000. 24. blad. 4.5. feet. 55000. 30. bled Regular modal malti spid 4. feet. 70000. 30. bled 5. feet. 77500. 36. bled semi champion rotawaiter 5. feet. 80000. 36. bled 5.5. feet. 84000 42. bled 6. feet. 85000. 42. bled 6. .5. feet. 87500 48. bled 7. feet. 90000 48. bled તુલકીટ ફી. mo 9737366065
...વધુ વાંચો
Crystal Rotavator
ટપક જુની લેવેચ માટે મણો
ટપક પદ્ધતિ વેચવા ની છે ચાલુ કન્ડિશન ટપક પદ્ધતિ વેચવા ની છે..,20.m.m...16...m.m. અને ફિલ્ટર સેટ પણ વેચવાનું છે....... અને કોઈપણ પાસે ભંગારની ટપક પદ્ધતિ વેચવા ની હોય તો 9574715491
...વધુ વાંચો
Sagar Paramar
2.5 ની અથવા 3 ની ફુવારા લાઈન
લેવાની છે.કોઈ પાસે હોય તો કેજો
...વધુ વાંચો
Bharat Odedara
ટપક નડી જૂની તથા નવી વેચવા કે લેવા
ટપક નડી જૂની તથા નવી વેચવા કે લેવા માટે અમારો સંપર્ક કરો અમારી ખરીદી વેચાણ બંને ચાલુ છે જેવી ટપક એવા ભાઉ માં મલી જશે
...વધુ વાંચો
Dinesh Rathod
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
મરચી ના વાવેતર માટે ખાસ ચાર લીટર પાણી આપતી ડબલ હૉલ ડ્રિપ વસાવો હવે જોઈએ તેટલી ડ્રિપ મળી શકશે..... ગોલ્ડન ડબલ હોલ ડ્રિપ
...વધુ વાંચો
ગોલ્ડન ડ્રિપ ઇરીગેશન
12 કેજી બેની નાઈન
12 કેજી બેની લાઈન 300 ફૂટ વેચવાની છે
...વધુ વાંચો
મુના ભાઈ જડુ
નવી ટપક
સસ્તી અને સારી ડબલ હોલ ચાર લિટર વાળી બધા પાક માં ચાલે
...વધુ વાંચો
લાલજી ભાઈ ઠુંમર
20 ni motar vechvani se
20 ni motar vechvani se
...વધુ વાંચો
જયેશ ડોડીયા
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ