• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
૯૬૨૪૧૨૩૯૫૦,, જે...
૯૬૨૪૧૨૩૯૫૦,, જે...
૯૬૨૪૧૨૩૯૫૦,, જે...
૯૬૨૪૧૨૩૯૫૦,, જે...
  • Baghirthasih Jethva

  • Jan 25 '25 06:48 PM

૯૬૨૪૧૨૩૯૫૦,, જેઠવા ભગીરથસિંહ

  • Baghirthasih Jethva ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

૩૫,,, સો,,ટોલિ,, ગામ હાથલા,, દ્


₹ 3500

સ્થળ : હાથલા,ભાણવડ,દેવભુમિ દ્વારકા

ઓર્ગેનિક ઘવ છે ટુકડા અન્ન્રપુર્ણા
>ટુકડા ઘઉં જરા પણ કટકી નથી તથા સાફ કરી ને આપવાના છે.496 ટુકડા ઘઉં ખાવામાં દેવાના છે. ર 600| ટુકડા ઘઉં ખાવામાં દેવાના છે પ્યોર ઓર્ગેનિક છે 》ઘઉં અન્ન્રપુર્ણા ટુકડા બિયારણ વેચવાનું છે. રીલાયન્સ સીડ કંપની નું ગયા વર્ષે લીધેલું. ૨.૫ થી ૩ ખાડી ઉતરે. ૧૦૦ % ઉગાવો. ભાવ 600 >૧વ્યકિ્તને ૧ વર્ષના ૪ મણ ઘઉં ખાવા જોઈએ 200 માં આખો મહીનો હાલે તોય ખાવા વાળા ને મોંધા લાગે છે ૧પીઝા ના ૪૦૦ મોંધા નથી લાગતા >પ્રાકૃતિક કૃષ િ પદ્ધતિથી પકવેલ ઘવ ખર્ચ વગરની ખેતી, બસ ખાલી મહેનત અને મજુરી પ્રાકૃતિક ખેતી ફાર્મ પર ઘંઉ સાફસફાઈ ગ્રેડીંગનો | .| હવે આ મશીન દ્વારા 85/90% સાફસફાઈ ગ્રેડીંગ થશે પછી ખેત સહાયકો દ્વારા હાથ વિણાટ કરીને પેકિંગ તૈયાર કરવામાં આવશે. | પ્રાકૃતિક ખેતી પધ્ધત િ અપનાવી પકાવેલ નિર્દોષ ખેત ઉત્પાદન #ટુકડાઘઉં 800/-00 (20કીલોના) ટ્રાન્સપોર્ટ ચાર્જ અલગ પોરબંદર હોમ ડિલિવરી ફી >છેલ્લા 6 વર્ષ થી ખેતરમાં કોઈ કેમિકલ યુક્ત ખાતરો જેવાંકે (DAP 12 32 16, 20 20 0 13 વગેરે ) નાખેલ નથી, છેલ્લા 6 વર્ષ થી યુરિયા કે કોઈ પણ રાસાયણિક કે નીંદામણ નાશક દવાઓ| વાપરેલ નથી, ઘવ, પેહેલી વાર વેપાર કરતી પોસ્ટ ,લૅબોરેટરી કરવાની છુંટ. 20કીલો ઘઉ ભાવ 600રું આ કાલ્પનિક છે ભવિષ્ય માં આવાં આવશે ખરા તમારૂં છું કેશુ છે મિત્રોઆ એ જ ઘઉં છે જે આવતા| વર્ષે ટ્રેડિંગમાં હશે|
...વધુ વાંચો
Sanjay Rana Keshvala
ખાતર વેચવાનું છે
શું તમે તમારા પાકની ઉત્પાદન ક્ષમતા વધારવા માંગો છો? 🌱 સમૃદ્ધ ગોલ્ડ છે તમારા ખેતર માટે ઉત્પાદનનો ખજાનો! 💎 આ ખાતરના એક એક દાણામાં છુપાયેલી છે તમારા પાકની સમૃદ્ધિની ચાવી. છાણીયા ખાતરના શ્રેષ્ઠ વિકલ્પ તરીકે સમૃદ્ધ ગોલ્ડ જમીનને બનાવે છે પોચી, નરમ અને ભરભરી, જેનાથી બિયારણનો ઉગાવો થાય છે અદ્ભુત! એટલું જ નહીં, તે જમીનના તેલીયા ક્ષારને દૂર કરે છે અને છોડને લાલાશ પડતો અટકાવે છે, પરિણામે મળે છે ઉત્પાદનમાં જબરદસ્ત વધારો. કાયમી ઉપયોગથી જમીનજન્ય રોગોથી પણ મળે છે રાહત. કપાસ હોય કે મગફળી, લસણ હોય કે ડુંગળી, જીરું હોય કે ધઉં - સમૃદ્ધ ગોલ્ડ દરેક પાક માટે છે શ્રેષ્ઠ! એક એકરમાં માત્ર ૫૦-૬૦ કિલોના ઉપયોગથી મેળવો શ્રેષ્ઠ પરિણામ. રાહ શેની જુઓ છો? આજે જ સમૃદ્ધ ગોલ્ડ લાવો અને તમારા ખેતરને બનાવો સમૃદ્ધ! 🚜
...વધુ વાંચો
Mva Organics Verified User
Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.