Sumeet Jhariya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
સોનપરી, કેસર તેમજ ૧૫૦ થી પણ વધુ જાત ના આંબા ની ખાત્રીબંધ, રોગ મુક્ત અને વૈજ્ઞાનિક ઢબે, દેસી ગોટલા માં તૈયાર કરેલી કલમ મળશે.
વિશ્વ ની સૌથી મોંઘી કેરી જાપાન ની મિયાઝાકી ની ઓરિજીનલ કલમ મળશે.
અરુનીકા, અંબીકા, પૂસા અરુનીમાં, પૂસા શ્રેષ્ઠ, પુસા મનોહારી, પૂસા દીપશિખા તેમજ તમામ હાઇબ્રિડ અને બારમાસી આંબા ની જાતો ની ખાતરી બંધ કલમ મળશે.
આંબા ની બધી જાતો ની કલમ અમારા પોતાનાજ મધર પ્લાન્ટ માં થી તૈયાર કરવામાં આવે છે.
ઘનિષ્ટ પધ્ધતિ (ઈઝરાઈલ ટેકનોલોજી) થી આંબાની કલમ ના વાવેતર માં માર્ગદર્શન મેળવવા માટે અમારો સંપર્ક કરો.
૩૦ થી વધુ વર્ષનો આંબાની કલમો તથા આંબાની વિવિધ જાતોના ઉછેર અને જાળવણીનો અનુભવ.
અનિલ ફાર્મ- ગોલ્ડન બાગ એન્ડ નર્સરી, સાસણ ગીર, સરકાર માન્ય (NHB Approved)