યોગી નું ઓપનેર વેચવા નું છે.
યોગી નું ઓપનેર વેચવા નું છે.4(ચાર સીઝન) હાકેલુ છે.
10નું મશીન ફિલ્ડ મારસલ. સારી કંડીશન માં છે.(tip top condition)
3નું ઓપનેર ક્યાંય સળો નથી.
કટર જારી,તુવેર ની જારી, ધાર દેવાનો ચારણો, માંડવી ની જારી, એક્સેલ, ટાયર.
...વધુ વાંચો
સતિષભાઈ હમિરભાઈ સિસોદિયા