Mayur Rudach ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
હીરો સ્પ્લેન્ડર ગાડી ની કીટ વેચવાની છે આખી બોડી કાર્બેટર વાળી ગાડી ની છે ટાંકી સાઈડ પેનલ ટોપો આગલો પંખો પાછળનો કા હુન ચાર ઇન્ડિકેટર મેનલાઈટ બે અરીસા સેફટી સેફટી બાર સાયલેસનપત્ર ટોટલ વસ્તુ ઓરીજનલ ગાડીની છે ભાઈ ચાલુ વસ્તુ નથી કંપનીમાંથી છોડાવેલી ગાડી છે 2020 ના મોડલની કારબેટર વાડી લેવાની ગણતરી હોય તો ભાવમાં ફેરફાર થશે કોમેન્ટ વાંચી અને પછી ફોન કરવું બધું લખેલું છે