Amit Patel ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ટ્રેકટર વેચાવ છે
ફિક્સ ભાવ રાખેલ છે
કિમત 251000
ખાલી ટ્રેકટર
241 વચ્ચે ગેર વાડુ
2004 મોડલ
એન્જિન 70%
7500 ની બેટરી નવી નાખેલ છે
ટાયર 50%
ભાયાવદર શહેર
તા, ઉપલેટા
જી, રાજકોટ
9904726150