Jadeja Mayursinh ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ હોડકી વેચવાની છે
અત્યારે હાલમા દોવા દે છે
બે થી અઢી મહિના ની વિયાણેલી છે
સવાર સાંજ સાડા ત્રણ ચાર લીટર દૂધ છે
દોવામા સાવ સોજી છે
નીચે વાછડી છે
આ નંબર ઉપર ફોન કરવો...👉9687872988
ખોટા ફોન કે મેસેજ નહીં કરવા