ભેંસ વેચવાની છે
૨બીજુ વેતર વૈયાણ છે ૮દિવસ સૈફ પાડો છે દવરાવતા દુધ અઢી થી ત્રણ આવે છે. જેને લેવાની ગણતરી હોયતો આવી ને. તમારા હાથેથી દોજાવાની એને. ફોન કરવો. આમાં.છે ફોટા એમા. એજ છે ફોટો કે વિડીયો મુકવો નહિ આવે. કિંમત. ૬૧૦૦૦. વેલા એ પેલા. ૫૦કે૫૨. લેવાની ગણતરી હોયતો. ફોન કરવો નય
...વધુ વાંચો
Mayur Ahir