યુવરાજ 215 વેચવાનું છે
Mahindra Yuvraj 215 વેચવાનું છે
2016 નું મોડલ છે
વન ઓનર છે
ટ્રેક્ટર માં ડગરા પણ છે
રાપનો પાટલો 72 નો ડગડાવાળો છે
સાથે લેવલ કરવાનું પતરું છે
કોઈ સુવાળી દાતી છે એવી સાત દાઢા વાળી
ઓટોમેટીક ઓરણી છે
એવી પાંચ દાતા સાથે છે
લોઢીયો છે ગોળ
લોઢીયા ન્યુ મોરલો છે
સાથે એવી માઢ પણ છે
સાથે ટુ-વ્હીલર ટોલી નવી નવી છે
આખા સેટ નો ભાવ ₹2,80,000 રૂપિયા છે
ટુ વ્હીલર ના સાટા માં ફોરવીલર ટોલી રાખવાની હોય તો
તો આખા સેટ નો ભાવ ત્રણ લાખ વીસ હજાર રૂપિયા છે
ટોલીમાં ત્રણ ચેનલ ઉભી આવશે
...વધુ વાંચો
Tushar Chudasama