Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
મીની ટ્રેક્ટર લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
VST શક્તિ 3 વિલ સનેડો
Bipin Krashan Ghetiya
Jul 15 '25 07:50 AM
VST શક્તિ 3 વિલ સનેડો
Bipin Krashan Ghetiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2024 નુ મોડલ તદન નવુ 35 વીઘા મા તણ સાતી હાકલ સાટામા યુવરાજ ચાલશે
₹ 190000
સ્થળ : જામપર,ભાણવડ,દેવભુમિ દ્વારકા
View All
sigdavadu
7622838541
...વધુ વાંચો
Dilip Nandaniya
mini
yuvraj model 2017 1oner kimat 161 stil trek model 2018 1 oner kimat 151
...વધુ વાંચો
Juma Hingora
vst shkti
ફૂલ જવાબ દારી આખું ઓરીજનલ ઘર ની ખેતીમાં ખાલી બલુનીયા માજ હાકેલ સે
...વધુ વાંચો
Babu Kuchhadiya
કેપ્ટન ટ્રેકટર વેચવાનુ છે
ટ્રેકટર 25.hp નુ છે ટ્રેકટર મોડલ 2018 નુ છે ટ્રેકટર કંપની કંડીસનમા છે ટ્રેકટર મા કોઈપણ જાતનો ફોલ્ટ નથી
...વધુ વાંચો
Dharam Ahir
Tracktor
Tracktor and uachu karel jode 9687306255
...વધુ વાંચો
Pavra Jayrajsinh
Mini Sonalika mm18
Mini Sonalika mm18 model 2023
...વધુ વાંચો
Bhavesh Kathiriya
મીની ટ્રેકટર
7.5નું સે ઍસેમ્બલ ફૂલ જવાબદારી 3વરસ હાકેલુ સે
...વધુ વાંચો
Vijay Karangiya
વેચવાનો છે
સુખનો સૂરજ વેચવાનો છે મીની એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પલેટ ટાયર નવા રેટયૂટર બેટરી નવી ટ્રેક્ટર માં એક રૂપિયાનો ખર્ચો નથી
...વધુ વાંચો
Khacavara Hingora
veshvanu se
Ram Bhai Godhaniya fon 99247 15541 fon 98794 31466
...વધુ વાંચો
Ram Godhaniya
model 14
model 14 9904742632
...વધુ વાંચો
Rajan Godhani
vst 130 di
model 2016 sari kadisan self start mo 9574065349 aa nambar ma fon karvo
...વધુ વાંચો
Rajesh Kangad
સાવ નાનુ મીની ટેકટર
28 ની જારી 22 મોડલ 10 30 એન્જિન સાપરની બનાવટ
...વધુ વાંચો
Suresh Govadya
ટેકટર વેચવાનૂ
મીની વેભવનૂ ટેકટર છે મો, ર ૧૨ નૂ છે
...વધુ વાંચો
મેરામણભાઈ જોગલ
massey 5118 4×4
manufactur. 2020 parsing 2024 owner 1 18 hp 600 kalak halel chhe . tip top condition bhav fixx chhe bhav mate
...વધુ વાંચો
Mesurbhai Rabari
કેપ્ટન (2016) મોડેલ
કટ કંડીશન સારું સેલ્ફ સ્ટાર્ટ એન્જીન ગેર હાઇડ્રોલિક કંપ્લિટ
...વધુ વાંચો
Divyesh Radadiya
ટેક્ટર વેચવાનુ છે મોડલ 2018 નુ છે
કિમત રૂપિયા 1,65,000 રખેલ છે મોબાઇલ નંબર 9428347246
...વધુ વાંચો
Darshan Patel
Vijay mini trektar
12 hp reverse pitio 2 control hydrolic sathe weel na dagra 28 32 ni jari
...વધુ વાંચો
Dipak Bokhariya
Yuvraj bhai sapendra Vishwakarma s
Mahindra Yuvraj 215 વેચવાનું છે 2016 નું મોડલ છે વન વનરસે ટ્રેક્ટર સાથે ડગરા વાળું છે ટુ વ્હીલર ટોલી પણ નવી નવી છે સાથે રાપનો પાટલો ડગરા વાળો છે સાથે લેવલ કરવાનું પતરું છે ઓટોમેટીક ઓરણી છે ગોળ લોઢીયો છે ઘોડો અને ઘોડી છે સાથે એવી માઢ પણ છે દાતા એવી છે
...વધુ વાંચો
Tushar Chudasama
મીની ટ્રેકટર વેચવાનું છે
23 નુ મોડલ છે જોવા મોટી વડાળ મળે છે
...વધુ વાંચો
Bhaylu Kamaliya
18 होस पावर मीसु बीसयु
फोरवील ताकात मोंडल 2006 लेवानुहोय तो फोन करे 9712872264
...વધુ વાંચો
यासीन भाभा
VST Shakti 13 શોરૂમ મા થી સાવ નવું
પાસ થિયલ che
...વધુ વાંચો
Utsav Patel
મીની ટેકટર વેચવાનો છે8511399268
મોડલ 94 કિંમત 1,00,000 સાતામાં મોટો ટેકટર ચાલે
...વધુ વાંચો
મામદહિગૉરા અજમાણી
કેપ્ટન ટ્રેક્ટર
20 hp model 2021
...વધુ વાંચો
Jitesh Karangiya
આખો સેટ
🚜 jivo 225 model 2025 🚜 yuvraj 215 model 2020 🚜Swaraj 717 model 2023 🚜steeltrac 18 model 2023 🚜Massey Ferguson 5118 model 2023 🚜captain 200 di 8g ls model 2024 ઓજાર માં ટોલી ટુ વિલ ફોર વિલ દાતી રાપ પચિયા ચીપિયો બધા ટ્રેકટર ના આખા સેટ મળી જશે એ પણ નવા સામાન સાથે
...વધુ વાંચો
Devangi Tractor Balej
mahindra b275
મૉડલ 2006 મો.9974940119
...વધુ વાંચો
હિંગોરા Mamad
ટ્રેક્ટર વેચવાનું છે
શીગળા વારુ ટ્રેક્ટર પાટલો. ને. ડગરા ને પાછળનો ધોકો ફુલ જવાબદારી
...વધુ વાંચો
આનંદ સુવા
મીની ટ્રેકટર ડબલ હાતી લોઠિયો
ડબલ હાતી લોઠિયો વેચવાનો છે
...વધુ વાંચો
Kanaksinh Dahima
શિંગડા વારુ ટ્રેક્ટર વેચવાનું છે
શિંગડા વારુ ટ્રેક્ટર વેચવાનું છે 2024નુ મોડલ છે અને ટ્રેક્ટર સાથે ડગરા રેકડી 72નો લોઢીયો મોરપગા ઓજાર આપવા નો છે અને સાટા મા મિનિ ટ્રેક્ટર ચાલે
...વધુ વાંચો
ધવલ કાબરીયા
મેસી 5118
મોડલ 22 ૦કંપની ફીટીંગ કંપની ટાયર1 વન હાલેલ 700 કલાક કિંમત ૧૭5 સામે શિંગડા વાળું વીએસટી ચાલે
...વધુ વાંચો
હમીર વરૂ
યુવરાજ
મોડલ 2013 કોય પણ જાત નો ફોલ્ટ નથી
...વધુ વાંચો
Hamir Galchar
એસેમબલ મીની ટ્રેકટર
એસેમબલ મીની ટ્રેકટર ૧૦hp સેલ્ફ સ્ટાર્ટ નવી બેટરી ૮૫ ની ટાયર સારા ૩૨ની જારી સારી કંડીશન
...વધુ વાંચો
Suresh Ranpariya
tractor vechavanu
modal 2011 950000kimat captain
...વધુ વાંચો
વિપુલ ગોધાણી
યુવરાજ ટેકટર 215
યુવરાજ 215 વેચવાનું છે 2014 નું મોડલ છે વન ઓનર માટે છે આખું ઓરીજનલ કંપની પીસમાં છે તેની કિંમત એક લાખ ચાલીસ હજાર 1,40,000 જોયા પછી કિંમતમાં ફેરફાર થઈ જશે તેની ખાસ નોંધ લેવી
...વધુ વાંચો
કુલદીપસિંહ જાડેજા
9925439220
4+4 મીની કોબેટો હોસ પાવર 21 મોડલ 17 નું ટોટલ જવાબ દારી કીમત રૂ 195000
...વધુ વાંચો
Meraman Chavda
vst power tiller
power tiller 2018 model સારી કંડીશન પાવર ફૂલ એન્જિન
...વધુ વાંચો
Chirag Kambariya
મીની ટ્રેકટર
v.s.t ટ્રેકટર
...વધુ વાંચો
Mahesh Bela
ટ્રેક્ટર વેચવાનું છે
ટ્રેક્ટર વેચવાનું છે
...વધુ વાંચો
Rudra Chavda
સોનાલીકા વેશવાનુ છે મીની
સોનાલીકા વેશવાનુ છે મીની સોનિલીકા 20 hp મીની સાર વીલ જોર કરે એ 4×4 મોડલ 2015 છે ફુલ જવાબદારી સાલુ કંડીશન ટાયર 80% ટાયર ખાલી ટેકટરજ છે ***** 💚 સામૈ મોટા ટૈકટર નુ ઠેશર સાલે 💚 ઘરઘરાવ છે
...વધુ વાંચો
Dhaval Dodiya
9687312475
÷આઇસર મીની ટેક્ટર વેચવાનું છે 188 મોડલ 2021 નું છે 18 હોશ પાવર નું છે ટોપ કન્ડિક્ષન માં છે ફોલ્ટ નથી જવાબદારી
...વધુ વાંચો
Dhana Kandoriya
મીની ટેઙટરનુ નુ સાતી વેચવાનુ છે
લોઢીયો દાતી બલુન મોરપઞા મો.9712199214 રાજાભાઈ ને કોલ કરવો
...વધુ વાંચો
લાખા જમોડ
યુવરાજ 215
mahindra Yuvraj 215 મોડલ 2017 નો કમ્પની ફિટીગ કમ્પની કંડીશન આંખો ઓરીજનલ
...વધુ વાંચો
Muhammad Yunus
vst shakti mt180
sowwroom conditions
...વધુ વાંચો
Raj Mer
વીએશટી
વીએસટી શક્તિ શીંગડા વાળું ટ્રેક્ટર વેચવાનું છે. ટ્રેક્ટર સાથે પાટલો અને ડગરા છે મોડલ 2022 કીમત. 142000
...વધુ વાંચો
જેઠાભાઈ વરૂ
7359628821
ટોપ ટેન ટ્રેકટર 10hpનુ એન્જીન સેલ્ફ વારુ છે ટાયર સારાં છે બેટરી સારીછે
...વધુ વાંચો
Ridham Padriya
vst 130 di
vst 130 di. 13 hp ટેક્ટર વેચવાનું છે 2013 નું મોડલ. ટાયર 80 ટકા આગળ ના નવા ટાયર 100 ટકા કડિશન ટેક્ટર. ફૂલ જવાબ દરી સાથે આપવા. નું છે કિંમત ૧૦૦૦૦૦. ₹ ભાવ માં ફેર ફાર થશે મો 9409496915
...વધુ વાંચો
Ravi Tukadiya
mahindra yuvraj 215
મહિન્દ્રા યુવરાજ 215 ટ્રેક્ટર વેચવાનું છે 2018 નું મોડલ છે કંપની કંડીશન માં છે
...વધુ વાંચો
Naresh Nakum
કેપ્ટન ટ્રેક્ટર
કેપ્ટન ફિલ્ડમાર્સલ
...વધુ વાંચો
રાજશી કેશવાલા
9824925654
એસેબલ મીની ટ્રેકટર બેટરી સારી છે ટાયર સારાં છે સેલ્ફ વારુછે 32 ની જારી છે
...વધુ વાંચો
Ridham Padriya
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ