સમૃદ્ધ ગોલ્ડ
શું તમને છાણીયું ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી અથવા મળે તો મોંઘુ મળે છે...?
તો આ મેસેજ ખાસ તમારા માટે છે.
👉 છાણીયા ખાતરનો સંપૂર્ણ વિકલ્પ એટલે સમૃધ્ધ ગોલ્ડ
👉 સમૃધ્ધ ગોલ્ડ का एक एक दाना है उत्पादन का खजाना
સમૃદ્ધ ગોલ્ડ ના ફાયદા
◆ સમૃદ્ધ ગોલ્ડ નો વપરાશ છાણીયા ખાતર ના વિકલ્પ તરીકે શ્રેષ્ઠ પરિણામ આપે છે.
◆ જમીનની ઉત્પાદન ક્ષમતા માં વધારો કરે છે
◆ જમીન ને નરમ પોચી અને ભરભરી બનાવે છે
◆ બિયારણ નો ઉગાવો સારો થાય છે
◆ જમીનનો તેલીયો ક્ષાર દૂર કરે છે
◆ છોડ ને લાલાશ કે રતાશ પડતા અટકાવે છે અને ઉત્પાદન માં નોંધ પાત્ર વધારો કરે છે
◆ છાણીયા ખાતર નો સંપૂર્ણ વિકલ્પ એટલે સમૃદ્ધ ગોલ્ડ
👉સમૃદ્ધ ગોલ્ડ નો કાયમી ઉપયોગ કરવાથી
જમીન જન્ય રોગ મા રાહત થાય છે
👉 સમૃદ્ધ ગોલ્ડનો ઉપયોગ કપાસ, મગફળી, લસણ, ડુંગળી, જીરું, ધઉં, ધાણા, તલ, એરંડા, શાકભાજી, તેલીબિયાં, તેમજ બાગાયતી વગેરે પાકમાં કરી શકાય છે.
*પ્રમાણ*
એક એકરમાં સમૃદ્ધ ગોલ્ડ નું પ્રમાણ 50 થઈ 60 કિલો રાખી ઉપયોગ કરવાથી ખૂબ સરસ પરિણામ આપે છે
સમૃદ્ધ ગોલ્ડ ની 25 કિલો ની બેગ ની કિંમત 550 છે
હાલ માં કંપની તરફ થી ખેડૂતોને આપવામાં આવતો લાભ
6 બેગ ની ખરીદી પર R95 500gm ના 3 પેકેટ ફ્રી
12 બેગ ની ખરીદી પર R95 500gm ના 9 પેકેટ ફ્રી
18 બેગ ની ખરીદી પર R95 500gm ના 15 પેકેટ ફ્રી
25 બેગ ની ખરીદી પર
R95 500gm ના 25 પેકેટ ફ્રી
All India Dilevry Avilable
👉 અત્યારે જ ઓર્ડર કરો અને આકર્ષક ઓફર નો લાભ મેળવો.
👉 ઓર્ડર નોંધાવવા કે ઓફર અને સ્કીમ ની માહિતી મેળવવા નીચે આપેલ નંબર પર ફોન કરો
7046611140
...વધુ વાંચો
Mva Organics