ત્રણ ભેસુ વેસવાની સે
એક ભેંસ 20 દિવસ ની કાચી તેની કીમત 110 સે
બીજી ભેંસ ને 8 મહિના ની ગાભની બેય ટાઈમ દોવા દીયે ચાર ચાર લીટર દૂધ તેની કીમત 80 સે
અને ત્રીજી ભેંસ ભુરી 3 મહિના ની ગાભણી તન તન લીટર દુધ તેની કિંમત 70 સે
ફોટા કે વિડીયો મોકલવા માં નય આવે રૂબરૂ જોઈ જાવા ની છુટ
ત્રણેય ભેસુ ની ટોટલ જબાપદારી
...વધુ વાંચો
ભીમસી આબલીયા