ભેસવેચવાની છે.
ભેસ બોવ સારી છે.
ભેસ વ્યાની છે.
- ભેસ ને 24 દિવસ થયા છે વીયાની એને.
ભેસ ને દૂધ સવારે 4.5 લિટર છે ,અને સાંજે 4 લિટર છે.
અને પારૂ માથે દોવા દયે છે.
ખાણ મૂકવાનું નય , દોવાય જાય પછી ખાણ મૂકવાનું.
કીંમત ફોન માં થશે.
ફોન કરવો.
------------
------------
કિંમત માં થોડો ઘણો ફેર ફાર થય જાસે.
અને ભેંસ 4 ટાઈમ દોય ને લય જવાની.
...વધુ વાંચો
Mahetab Sama