ભેસ વેચવાની છે....
આઠ મહિના ગાભણી છે..... હાલ મા ત્રણ-ત્રણ લિટર દુધ આપે છે..... બેય ટાઈમ દોવા દેઈ છે.... દોવા મા સાવ સોજી છે.... આગળ ના વેતર મા નવ - નવ લિટર દુધ આપતી.... વેતર- 3 ...... ધર ની ભેસ છે.... કોઈ પણ જાત એબ નથી.... લંબાઈ ઉચાઈ સારી છે..... કિમત મા ફેરફાર થશે.... ખોટા કોલ ના કરવા.,..
...વધુ વાંચો
Hira Bhai Rabari