Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ગાય લે-વેચ
ગુજરાત
અમરેલી
ગીર હોળકીવેસવાનીછે
કપિલ સાકરીયા
Apr 24 '25 12:07 AM
ગીર હોળકીવેસવાનીછે
કપિલ સાકરીયા ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
1મહીનાનોગાભછે સાટુકરવાનુછે સાટમા ખડેલી જરસીગાયદૂજણીપારેખસાલે 9106920034
₹ 40000
સ્થળ : થોરખાણ,બાબરા,અમરેલી
View All
ગીર હોળકીવેસવાનીછે
1મહીનાનોગાભછે સાટુકરવાનુછે સાટમા ખડેલી જરસીગાયદૂજણીપારેખસાલે 9106920034
...વધુ વાંચો
કપિલ સાકરીયા
ગાય વેશવા ની સે
એસ્ફ ગાય દેવા ની સે. 3 મહિના થયા સે વાયાની એના. 4 લીટર દૂધ આપે. સે વાસરું નથી. ગમે તે દોય લેય ફુલ જવાબદારી
...વધુ વાંચો
Bhavesh Ram
6 મહીના ની ગાભણી છે 1 વેતર છે
આ હોડકિ વેચવાનિ છે મો.9904295043
...વધુ વાંચો
હમીરભાઈ ચાવડા
વાજડી દેવાની છે
સોન કપીલા 8 મહીના
...વધુ વાંચો
Kuldeep Boricha
gay vechva ni che
2 gay vechva ni che
...વધુ વાંચો
Sodha Avirajsinh
દેશી ગીર ગાય
ત્રીજુ વેતર 2.5 મહિના ગાભણ 4 લિટર દૂધ બંને ટાઈમ આપે
...વધુ વાંચો
Kanji Chhatrodiya
ગાય આપવાની છે લીલડી
ગાય આપવાની છે ખોટા કોઈ a ફોન કરવા નહીં
...વધુ વાંચો
Vijaysinh Gohil
ગાય વેચવાની છે
ગાય વેચવાની છે ત્રીજું વેતર વાણી છે 45 દિવસ થયા નીચે વાસળી છે 3:30 થી 4 લીટર દૂધ આપે છે દોવામાં સાવ સોજી છે
...વધુ વાંચો
ભરતસિંહ પરમાર
શ્રી દેવમણી વિદ્યા સંકુલ -માણાવદર
શ્રી દેવમણી વિદ્યા સંકુલ -માણાવદર. જીલ્લો. જુનાગઢ ....... ધોરણ ૪ થી ૧૨ ના વિધાર્થી ઓ માટે રહેવા, જમવા તથા અભ્યાસ ની ઉત્તમ સુવિધા આપતી સંસ્થા..... એટલે શ્રી દેવમણી વિદ્યા સંકુલ -માણાવદર
...વધુ વાંચો
Nagajan Vadar
ગાય વેચવાની છે
નીચે વાછરડો વેતર 2 દૂધ 6.5 લિટર છે ફૂલ જવાબદારીથી વેચવાની છે
...વધુ વાંચો
વિક્રમ ભાઈ જંજીયા
original gir che kabri
4 mahino hale Sav soji che 2 valonu pan vechav che
...વધુ વાંચો
Mayur Katariya
ગીર ગાય વેચવાની છે
ગીર ગાય વેચવાની છે છ મહિનાની વિયાણલ છે નીચે વાછડી ત્રણ ત્રણ લિટર દૂધ બે ટાઈમ બીજી દોઢ વરસની વાંસળી પણ છે ત્રણેય ભેગી દઈ દેવાની છે
...વધુ વાંચો
Mahipat Sindhav
ગીર ગાય
ત્રીજુ વેતર સાત લીટર દૂધ આઠ દિવસ ની વાર
...વધુ વાંચો
બટુકભાઈ બેલા
દેશી ગાય
14લિટર દૂધ 5 વેટર 5દિવસ બાકી છે 8141151633 9727218781
...વધુ વાંચો
Gojariya Dipak
tabelo vechvano che
h f 6 gayu ,1 khutyo ,1k vachdi,milking mashin,chapkatar,gayuna gadla6,figar,davajaruri bdhi,4 ken,2000kg sailej jene Levi hoi e whate app kare
...વધુ વાંચો
Bhavik Govani
gay bhijwa Niche
10 divasi kya chij hai
...વધુ વાંચો
Amardipsinh Jadeja
ગીર વોડકૂ
નહી
...વધુ વાંચો
કારેદ્ન ઉલવા
ગીર ક્રોસ કાળી કાદરી
12 લિટર દૂધ વિરાણી ને ત્રણ દિવસ% વેતર બીજું
...વધુ વાંચો
Kamlesh Saraiya
ગાય વેચવાની છે
ગીર હોટકી વેચવાની છે સાવ સોજી છે બીજું વેતર ગાભણ છે 15 થી 20 દિવસની કાચી છે લંબાઈ ઊંચાઈ સારી છે આગલા વેતરમાં પાંચ થી સાડા પાંચ લીટર દૂધ હતું બીજદાન કરાવેલ છે સાવ સોજી છે ગમે તેને બાંધી છોડી લેવાની છૂટ બાયુ ભાઈઓ ને કિંમત 36,000 લેવા માટે રૂબરૂ આવી જોયા પછી કિંમતમાં થોડા ઘણા ફેરફાર કરી આપશો નામ પરેશભાઈ મો 7201947960 ગામ ગુંદરણગીર તાલુકો તાલાળા જીલ્લો ગીર સોમનાથ
...વધુ વાંચો
Paresh Bera
જર્સી લેવાની છે
તાજી વયનલ જોઇ એ છે 1 અઠવા 2 વેતર ની
...વધુ વાંચો
Jigar Madam
ગાય વેચવાની છે ત્રીજી વ્યાસે
મીનાદીની કાશી છે કાબરી ગાય ઓરીજનલ સાત-આઠ દૂધ 15 દિવસ થયા મૂકી દોવાની બીજદાન મોકલેલ છેસારુ ખોડફૉનનોકરતાફેરફારનયથાયજાજોવાસીનેફોનકરજો
...વધુ વાંચો
Uvaraj Sinthav
પેલું વેતર છે
પેલુ વેતરછે વિયાણી ને ત્રણ મહિના થયા છે જવાબદારીથી આપવાની છે
...વધુ વાંચો
Kanksinh Jadeja
ગાય
ગાય ત્રીજુ વેતર વિયાસે પાંચ લીટર દૂધ છે ચારથી પાંચ દિવસની વાર છેબધી જવાબદારીથી દેવાની છે
...વધુ વાંચો
દિલીપસિંહ જાડેજા
original gir kabri mundo vasdi
11 mahina ni se Subodh na bijdan ni se
...વધુ વાંચો
Bharat Divraniya
Gir gay
Original
...વધુ વાંચો
Ravi Kakdiya
gay
mafat api devani se 8mahina gabhan
...વધુ વાંચો
Hira Bamaniya
Aaka lo
Aankhlo Gir Gaye
...વધુ વાંચો
વિપુલ તાવિયા
ગાય વેચવાનીછે
3લીટરદૂધ આવો જોવો ભરીજાવ 3000
...વધુ વાંચો
ફેજલ દલ
ગાય
2 વેતર 4લીટર દૂધ 1 મહિના વીયાનેલી
...વધુ વાંચો
Mehul Bharvad
બે હોળકી વેચવાની છે
બેય ગીર હોળકી છે કિંમત 30,000 ફોન નંબર : 94287 56403
...વધુ વાંચો
Nitinbhai Selarka
9081179497
3 2 દુધ
...વધુ વાંચો
જયદીપ રાતડીયા
12 ગાયો એક સાથે દેવાની સે.
જરશી બાર ગાય એક સાથે દેવાની સે બધી સે બધી સારી ઓલાદ ની સે. અટાણે દિવસ નુ 130 દૂધ હાજર સે.એક ગાય ની કિંમત 55000 રાખેલ સે. મહેસાણા જોવા મળશે.
...વધુ વાંચો
Dipak Chaudhari
9510532683
3 વેતર વ્યાછે
...વધુ વાંચો
Mori Anil
ઓડકી દેવાની છે 19મહિનાછે
8347110663
...વધુ વાંચો
Ranjit Jadav
એચ એફ ગાય વેચવાની છે
2 મહીના થયા છે વીયાણી છે/9/10 લીટર દૂધ છે/ફુલ જવાબદારી વાલી ગાય છે/3 વેતર વીયાણેલ છે/ગાય સોજ ને સારી છે
...વધુ વાંચો
Labhubhai Dangar
gaay visvani se
3 aasal salu se kimt ma thodo ghano Fer padi jashe vihani Ana 10 day thya se
...વધુ વાંચો
Veer Raj Khuman
ગીર વાછડીઓ વેચાવ
સારી નસલ ની ગીર વાછડીઓ વેચાવ છે. અઢી થી ત્રણ વર્ષ ની ઉમર. ગાભણી નથી. લાલ વાછડીઓ ના 10000. અને લીલડી કાબરી ના 15000.
...વધુ વાંચો
Rajbha Vank
5 divas ni var che
કાળી કાંકરેજ ગાય વેસવાની 5 ક દીવસ ની વાર છે
...વધુ વાંચો
Mayur Modhavadiya
ગાઇ વેસવાની છે
તાજી વીયાણેલ
...વધુ વાંચો
Valkubhai Dhadhal
vachadi se 1 varsh ni desi
desi vachadi vechavani se teni Mane AEK time nu dudha 7 litar hatu
...વધુ વાંચો
Meet Gamara
ગાય વેચવાની છે
ગોરી ગાય છે વ્યાણી તેને પંદર દિવસ થયા છે નીચે વાછરડો છે થાનીયાણા ગૌ શાળા ફોનમાં કિંમત કરાવવી નહીં રૂબરૂ જોઈને પછી કિંમત થાશે
...વધુ વાંચો
Kishorbhai Vachhani
ગાય વેચવાની છે
ગામ બોરડી વાડી વિસ્તારમાં જોવા મળે છે
...વધુ વાંચો
Lakhan Makvana
ગાયને આપવાની છે
ગાયને નવ મહિના પૂરા થયેલ છે થોડા દિવસોમાં દૂધ આપશે
...વધુ વાંચો
Gopal Ahir
જરશી ગાય વેસવાની સે
બેય ગાય 6 6 લીટર દૂધ કરે બીજદાન કરેલ સે 2 મહિના થય ગયા બેય ની કિંમત 1 લાખ 10 હજાર 9898676506 7046707085
...વધુ વાંચો
Chudasama Bhavesh
ગીર વોડકી
ગીર વોળકી વેસવા ની સે 1.5 વર્ષ ની સે તેની માતા નુ દૂધ એક ટાઈમ નું 9 લીટર સે
...વધુ વાંચો
Jitendra Sisodiya
ગીર વાસળી વેચવાની છે
ગીર વાંસળી વેચવાની છે સારા વેલા ની છે
...વધુ વાંચો
Kanubhai Gida
ગાઈવેસવાનિછે
2મહીનાની વાણેલછે બધી જવાબદારી
...વધુ વાંચો
Ram Vadher
વાછળી વેચવા ની છે
8 મહિના ની છે
...વધુ વાંચો
દાનાભાઈ મયળ
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ