• Welcome to Piplana Pane
  • +91 9941499714 (Monday to Saturday 10:00 AM to 7:00 PM)
લીલાં પડવાશ માટ...
લીલાં પડવાશ માટ...
લીલાં પડવાશ માટ...
લીલાં પડવાશ માટ...
લીલાં પડવાશ માટ...
લીલાં પડવાશ માટ...
  • Sandip Kubavat

  • Mar 24 '25 05:51 PM

લીલાં પડવાશ માટે શણ/ઇકડ બિયારણ

  • Sandip Kubavat ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.

છાણીયા ખાતરનો બેસ્ટ વિકલ્પ એટલે લીલો પડવાસ (1)શણ એ ઝડપથી વધે, (2)શણ જેટલુ બહાર હોય તેટલુ જમીનમાં હોય, (3)જમીનના નીચેના પડના તત્વો શોષી લે છે જે જમીનના ઉપલા પડમાં ભેળવાય છે, (4)જમીનમાં ભેળવતા સમયે ઝડપથી સડી જાય છે, (5)ઉડા મુળ હોવાથી જમીનની છીદ્રતા વધે,નિતાર શક્તિ વધે. (6) 1 વિધામાં શણ વાવેતર કરવાથી, અંદાજીત 4 લારી જેટલું છાણીયું ખાતર જમીનમાં ઉમેરાય છે. *લીલો પડવાસ કરવા માટે સાચી અને સચોટ માહિતી તેમજ શણ અને ઇક્કડનું બિયારણ મળશે.* 👉 વધુ માહિતી માટે ... મો :- 8140602833


₹ 110

સ્થળ : રાજકોટ

Logo
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.