Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
દેવભુમિ દ્વારકા
ભેંશ
Lala Nandaniya
Mar 24 '25 09:01 AM
ભેંશ
Lala Nandaniya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
વેચવાની 3 વેતર 2 દિવસ ની વાર
₹ 105000
સ્થળ : બાંકોડી,કલ્યાણપુર,દેવભુમિ દ્વારકા
View All
જાફરાબાદ પાડો વેચવાનો છે
જાફરાબાદ પાડો વેચવાનો છે 2 વર્ષ નો છે એની માનું દૂધ 1 ટાઈમ નુ 12 લિટર જાત વાન છે તબેલા વાળા ને આપવાનો છે કતલ ખાના વાળા ને આપવા નથી. mo 9909846320
...વધુ વાંચો
Dipak Bhalsod
આ ભેંસ વેચવાની છે
આ ભેંસ વેચવાની છે પારેટ છે
...વધુ વાંચો
Hajabhai Chhuchhar
ભેંસ લેવાનીસે પૂરે પૂરી જવાબદારી વારી લેવાની સે
સારી જાફરાબાદી ભેંસ લેવાની સે કિંમત વારી 151 000 સુદિ 5 દિવશ ની કાચી કા 5 દિવસ ની વ્યાનલ લેવાની શી કોઈ પાસે હોયતો આ નંબર માં વીડીયો મોકલવો 9727188060
...વધુ વાંચો
Hemat Ahir
પાડો વેચવાનો છે
દેવભૂમિ દ્વારકા બાજુમાં ગામ વસઈ છે
...વધુ વાંચો
Saileshbhai Jam
2 pada devana tatkalik
tatkali ma be pada vechvana
...વધુ વાંચો
Bharat Garchar
નિરણ વેચવાની છે જુવાર
૯૭૨૫૯૭૦૨૪૪
...વધુ વાંચો
Bhikhu Pathak
પારેટ ભેસ વેચવા ની છે તાતકાલીક
અઠી લીટર જેવૂ દૂધ છે 37500 રાખવા વારા ને આપવા ની છે બીજા ચોટી ના પડતા સાટા મા દાવ પાડો હોય તો હાલે નકર રોકડે પન આપવી છે
...વધુ વાંચો
Jesa Shihora
ખળેલી વેચવાની છે
પડેલું વેચવાનું છે થાલુ છે
...વધુ વાંચો
Sachil Dal
ભેંસ વેચવાની છે
પેલું વેતર વિયાણી.. 25 દિવસ થયા.. અત્યારે સાડા ત્રણ.લિટર જેવું દૂધ આવે. દોવામાં સાવ સોજી.. નીચે પાડી છે.. પારૂ પર દોવા દે.. કિંમતમાં બહુ ફેરફાર થશે નહીં..
...વધુ વાંચો
Ismal Otha
ભેંશ વેચવાની છે
૧૦ મહિના નો ઘાભ
...વધુ વાંચો
Sidi Jadeja
ભેસ વેસવાણનીછે
5લીટરદૂધ નીસે પાડો 2 મહિના વાણેલી
...વધુ વાંચો
Dharmesh Solanki
વેસવાનુ છે
પાડો વેચવા નો છે
...વધુ વાંચો
Nilesh Karetha
ખળેલુ વેચવાનૂ છે
ખળેલૂ વેચવાનૂ છૈ તણ વરસ નું છે સારા વેલા નૂ છે ઉચાઈ લંબાય સારી છે કીમત ૩૮૦૦૦
...વધુ વાંચો
પ્રદીપ વસરા
આ પાડો વેચવાનો છે
આ પાડો દાવ છે આ પાડો ફુટી ગયોછે
...વધુ વાંચો
Lakha Kodiyatar
ભેંશ વેચવાની છે
દૂધ 4 લીટર છે
...વધુ વાંચો
Arjan Ravaliya
ભેંસ વેચવાની છે
પહેલું વેતર 3 મહિનાની વ્યનેલ છે 3 લિટર દૂધ પારુ ઉપર દોવા ની આચર ની જવાબદારી
...વધુ વાંચો
Samat Khunti
jafrabadi topal buffalo
2 teeth teni maa ne 10 litre milk 1 time nu 20 day kachi
...વધુ વાંચો
Upen Vaghela
કિંમત 1,20,000
40 વીઘાનોભુકો વેચવાનોસે
...વધુ વાંચો
Vanraj Solanki
તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ
ભેંસ વેચવાની છે સાત મહિના ની ગાભણી છે ફુલ જવાબદારી વેતર બીજું સાટામાં ભેસ ચાલે
...વધુ વાંચો
જમન ચાવડા
ભેસવેચવાનીસે
4,વેતર,બેમયનાનીવીયાયેલ,સાડાતન,થી,ચાર લીટર દુધ,પારૂનથી,બેટાણાદોવરાવીજાવી,,ખોટીઅણીનાકાઢવી
...વધુ વાંચો
સુભાષ બાબરીયા
પાડો વેચવાનો છે
2 વરચનો
...વધુ વાંચો
Rajesh Kher
2 ભેંસ અને એક ગાય
2 ભેંસ વેચવાની સે ભીલી ભેંસ 15 20 દી ની કાચી એના 155000 એક પેલું વેતર ખડેલી સે તેને પાડી સે પાડી ઉપર કમ્પલીટ દીવા આપે છે 6 લીટર દૂધ એના 75000 સે ઓરીજીનલ ગીર ગાય દેવાની સે 10 દિવસ ની કાચી એના 75000 બધી જાતની જવાબદારી ફોટા વિડિઓ નાખવામાં આવશે નહીં લેવી હોય તો રૂબરૂ આવવું
...વધુ વાંચો
Devraj Bharai
ભેંસ વેચવાની છે
ત્રીજુ વેતર ગાભણ ૧૦ દીવસની કાસી ૯ લીટર દૂધ છે
...વધુ વાંચો
Rajesh Sindhav
પાડો વેચવાનો છે
પાડો વેચવાનો છે જાફરાબાદી છે ઘરની ભેસનો તન વરસનો સાવ સોજો
...વધુ વાંચો
Jayesh Bhai Ahir
ભેશ
ભેશ
...વધુ વાંચો
Ankur Dodiya
ભેંસ વેચવાની છે
ત્રણ મહિનાની ગાભણી ચેક કરાવવાની છૂટ
...વધુ વાંચો
કાના ભાઈ ઓડદેરા
bhesh
8 મો મહિનો બેસે 7/8 દિવાસ પસી કિમત માં જાજો ફેફર નયા થયા ભાઈ લેવી હોય તો જ ફોન કરો
...વધુ વાંચો
Ram Rabari
bhesvesvani se
vetar 3 ju dudh 5 5 1 maynaniviyanl
...વધુ વાંચો
Bharat Odedra
pado પાડો
પાડો બે દાંતે છે
...વધુ વાંચો
Aashish Odedra
બીજું વેતર છે
25 દિવસની વાર છે. ફુલ જવાબદારીથી દેવાની છે. આસાર ગરમીની ફૂલ જવાબદારી. ઘરે રાખવાના કામની છે. પાંચ લીટરની જવાબદારી છે દેવાની છે. ં. કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે
...વધુ વાંચો
Sanjay Vaghela
પાડી દેવાની છે
તન પાડી
...વધુ વાંચો
Devraj Gadhvi
ભેસ
૩ વેતર ૪-૫ લિટર દૂધ ૨ મહિના ની વિયણેલ બેય ટાઈમ દોવરા વાની છૂટ પારુ નથી આવ આચર ની ચોખી
...વધુ વાંચો
મહેન્દ્ર આહિર
ભેંસ
ભ
...વધુ વાંચો
Gadhvi Bholabhai
ભેંસ
10 દી ની વાર
...વધુ વાંચો
Gigabhai Odedara
pado
3 yars
...વધુ વાંચો
Nayan Galchar
ખડેલી ને ભેસ વેચવાની છે.
ખડેલી વેચવાની છે. ૩.૫ વર્ષ ની છે. મહીનાની ફરેલી. ભીલી ભેસ વેચવાની છે. ૨....૨ લીટર દુધ છે. વધારે માહીતી માટે કરો ફોન
...વધુ વાંચો
Sidu Gadhavi
ભેંસ વેચવાની છે
2 વેતર વ્યાસે 9/10 દિવસ ની કાશી છે સાવ સોજી છે
...વધુ વાંચો
Kuldip Sinh Darbar
ભેસ વેચવાની
ગાભ 8 મહીનો છે
...વધુ વાંચો
Naran Bhai Karangiya
ભેસ વેસવા ની
ભેસ 4.5લીટર
...વધુ વાંચો
Ramesh Modhavadiya
આ ખડેલી વહેંચવાની છે
પેલા વેતર ની ખડેલી વહેંચવાની છે દુધ 5.5/6 લીટર પંદર દિવસ ની વ્યાણલ છે
...વધુ વાંચો
બાલુભાઈ દરબાર
પાડો
9978203932
...વધુ વાંચો
જગદીશ ઓડેદરા
ભેસ વેચવાની છે
3જુ વેતર 3 મહિનાની ગાભણ 4/4 લિટર દૂધ નીચે પારૂ નથી
...વધુ વાંચો
Lakhdhir Dhadhal
ભેંસ વેચવાની છે
ભેંસ બિજુ વેતર આઠ થી દસ દિવસ ની કાસિ
...વધુ વાંચો
Bharat Rabari
ભેંશ વેચવાની છે
સાડા પાંચ લીટર દૂધ છે
...વધુ વાંચો
Rajubhai Garchar
2 જુ વેતર વ્યાસે
5 દિવસની વાર સે આસર ની સોંખી સે પેટ ની જવાબદારી પેલા વેતરમાં 6. 6. લીટર દૂધ હતું યુસાય લંબાય પૂરી સે બધી જવાબદારી થી દેવાની સે
...વધુ વાંચો
Savdas Odedara
શેરડી નું મશીન શિશોડો ના સાટા માં
ભેશ હાલે દુજણી ગાભણી પારેટ
...વધુ વાંચો
Sanjay Satiya
ભેંસ વેચવાની છે
4 મહિના ની ગાભણી છે એક તાઈમ દોવા દિયે છે
...વધુ વાંચો
Vishal ભરવાડ
ગાયનાસાટાકરવાનાછે
સાટામાપાડીહાલે
...વધુ વાંચો
Ronak Chauhan
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ