Welcome to Piplana Pane
+91 9941499714
(Monday to Saturday 10:00 AM to 7:00 PM)
Home
ભેંસ લે-વેચ
ગુજરાત
રાજકોટ
2 ભેંસ અને એક ગાય
Devraj Bharai
Mar 28 '25 08:10 PM
2 ભેંસ અને એક ગાય
Devraj Bharai ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
2 ભેંસ વેચવાની સે ભીલી ભેંસ 15 20 દી ની કાચી એના 155000 એક પેલું વેતર ખડેલી સે તેને પાડી સે પાડી ઉપર કમ્પલીટ દીવા આપે છે 6 લીટર દૂધ એના 75000 સે ઓરીજીનલ ગીર ગાય દેવાની સે 10 દિવસ ની કાચી એના 75000 બધી જાતની જવાબદારી ફોટા વિડિઓ નાખવામાં આવશે નહીં લેવી હોય તો રૂબરૂ આવવું
₹ 300000
સ્થળ : ધોરાજી,રાજકોટ
View All
ભેંસ વેચવાની છે
સાત મહિનાનું ગામ આઠમો મહિનો બેસે પાંચ તારીખે લંબાઈ ઊંચાઈ ફુલ પેલ મિસ્ત્રી
...વધુ વાંચો
Sadam Makwana
2 જૂ વેતર 15 દિવસ ની કાચી
ં લેવી હોય તો રૂબરૂ આવવુ.
...વધુ વાંચો
Ajay Rajani
ભેંસ વેચવાની છે
ત્રણ ભેંસો છે બેતાજી વેગલ છે એક ભેંસ ગાભણી છે 95 હજારથી લઈને 1,30,000 સુધીની કિંમત વાળી ભેંસો છે
...વધુ વાંચો
દેવરાજ હાજા મોરી
pado
pado 2varasa no
...વધુ વાંચો
કિશોરભાઈ ગોવિંદ ભાઈ ડાકી
આ ચાર વેચવાની છે
આ બાજરાની ચાર વેચવાની છે લેવા માટે કોલ કરો
...વધુ વાંચો
Yakub H Khasdar
વેચવાની
દુધ4.5લીટર
...વધુ વાંચો
ખીમાભાઈ રાવલીયા
ભૅસ વૅચવાનિ છે
બે મહિનાની વ્યાલ 4 લીટર દૂધ બે ટાઈમ
...વધુ વાંચો
Irfan Bukhari
ભેંસ વેચવાની છે.
૧૫ થી ૨૦ દીવસ ની કાચી છે. આચર અને ગરમી ની જવાબદારી આગળ ના વેતર મા ૮.૫ લીટર દૂધ હતુ.
...વધુ વાંચો
Milan Ahir
ભેંસ વેચવાની છે વેતર 2
7 મહિના ગાભન છે સાવ સોજી છે લંબાઇ ઉંચાઇ સારી છે
...વધુ વાંચો
Uday Khuman
કીંમત માં નીયમ પ્રમાણે ફેરફાર થશે
3 લીટર દૂધ બેય ટાણા.. પેલું વેતર છે ડોઢ મહીના ની ઘાભણી છે. લેવાની હોય તો કરજો 9909651812
...વધુ વાંચો
Esak Bhai Notiyar
જાફરાબાદી પડી
જાફરાબાદી પડી છે 4વરસની
...વધુ વાંચો
Nungha Karsan Karmur
ચાર ભેસ વેચવા ની છે
એક બે દિવસ વાયલ એક બે મહિના ની વાયલ નીચે પાડી એક દસ દિવસ વાર બે મહિના ની વાર પેલુ વેતર
...વધુ વાંચો
Raju Bhai Rampar
આ પાડો વેચવાનો છ 9909196425
ગામ કોડીનાર
...વધુ વાંચો
આલસર ટાપરીયા
વેચવાની છે
પેલું વેતર તન મહિના ની વિયાણલ છે તન તન લિટર દૂધ છે
...વધુ વાંચો
Markhi Bhai Chavda
padi
3 varasani
...વધુ વાંચો
Priykant Rathod
પાડો વેચવાનો છે
૩ વરશનો
...વધુ વાંચો
વિરો ગઠવી
vishwani
110000
...વધુ વાંચો
Jehal Sumat
આ પાડો વેચવાનો છે
બધી જવાબદારી થી દેવાનો છે 6352459244
...વધુ વાંચો
Arjun Baraiya
આ પાડો વેચવાનો છે
સાટામાં ભેંસ પાડો તો ચાલે
...વધુ વાંચો
વિજયભાઈ સોલંકી
8 મહિના ગાભણી છે 6353786083
આ ખડેલી ને બિજુ વેતર 8 મહિના ગાભણી છે અને ઉંચાઈ અને લબાઈ પુરી બધીજ જવાબદારી સાથે વેચવાની છે 6353786083 લેવી હોય તો વિડિયો આવ છે
...વધુ વાંચો
Ranjit Charoliya
મેરૂ સાગણ
1 વેતર ખડેલુ વેશવાનુ છે
...વધુ વાંચો
મેરામણ ઓડેદરા
ભેસ વેચવાની છે
3 વેતર દુધ 3'5 બને ટાણા ગાભણ 6 મહીના સેક કરવાની સુટ દોવરાવાની સુટ જવાબદારી સાથે વિડીયો નાખવામા આવશે
...વધુ વાંચો
Guatam Dhakhada
આ ભેસ વેચવાની છે
ત્રીજું વેતર છે 7 લીટર દૂધ છે નીચે પાડી છે ફુલ જવાબદારી થી દેવાની છે મો.7203975766
...વધુ વાંચો
Jaydeep Sinh Jadeja
ભેંસ વેચવાની છે
બીજું વેતર જાફરાબાદી સાવ સોજી આઠ મહિના ગાભણ લંબાઈ ઊંચાઈ પુરી
...વધુ વાંચો
Ranjit Sinh Sindhav
પાડો વેચવાનો છે
પેલો વાડો છે
...વધુ વાંચો
Noghan Mori
Bhains bechwani se
भेस वेचवानीछे 25दीईवसनीकाची
...વધુ વાંચો
Noghabhai Sindhiya
pelvtar Bhains
Bhains paalvetar 15 Divas nikaasi
...વધુ વાંચો
Mahes Sekhva
ભેશ વેચવાની છે
૧મહીનાનીવીયાણી ૩લીટરદુધ
...વધુ વાંચો
Rudar Modhvadiya
ભેસુ ખડેલા લેવાના છે
ઠાલા ખડેલા લેવાના સે ઠાલી યા દોવાદે તેવી ભેસ લેવાની સે જી-દેવભુમિ દ્વારકા યા પોરબંદર માં હોયતો ચાલે વિડિયો યા ફોટા મોકલો ભાઇ કિંમત માં માપે હોયતો ચાલે ભાઇ
...વધુ વાંચો
Raju Bhai Vaghela
3 vetar
6.7 litar dudha
...વધુ વાંચો
પુંજા ભાઇ બારિયા
સિસોદિયા સાપરાજ ભાઈ નાનુભાઈ
ભેંસ વેચવાની છે ચોથું વેતર વીણેલ છે આઠ દિવસનો પાડો છે 6 લીટર દૂધ છે લંબાઈ ઊંચાઈ ફુલ છે
...વધુ વાંચો
ચાંપરાજ નાનુભાઈ સિસોદિયા
તાલુકા વંથલી જિલ્લો જુનાગઢ
ભેંસ વેચવાની છે મહિનો ની કાશી ફુલ જવાબદારી બીજોતર છે
...વધુ વાંચો
Parkash Chavda
બે વર્ષનું ખરેલું વેચવાનું છે
બે વર્ષની ખડેલી વેચવાની છે
...વધુ વાંચો
Rana Ulva
pado પાડો
1 વાળે છે દેશી પાડો સાત ભેસૂ દાયો છે
...વધુ વાંચો
Jayraj Katariya
સાણથલી
પાંચ.મહીના.થયા.છે
...વધુ વાંચો
વિકમ સિંધવ
ભેશ વેચવાની છે
બીજા વેતર મા...25 દિવસ ની વિયાનલ છે ....પારુ ઊપર દાવા દિયે ભેગી પાડિ છે એક ટાણા ન 5.5 /6 લિટર આવે
...વધુ વાંચો
Rajubhai Khunti
ભેંશ વેસ્વાની છે
7 મહિના ગાભની છે 2 તાયમ દોવા દેય ફૂલ જવાબ દરીથી દેવાની છે
...વધુ વાંચો
વિક્મ કામળીયા
ભેંશ વેચાવછે
3મહિનાનિ ઘાભણીછે જવાદારિથીદેવાનીછે
...વધુ વાંચો
ચદ્રેશ ગઢવી
ભેંસ વેચવાની છે
પેલું વેતર વીયાણેલ ખડેલી છે.1.5 મહિના ની વીયાણેલ છે નીચે પાડો બેય ટાઇમ 4.4 લીટર દુધ દોવા મા ફુલ સોજી ને જવાબદારી સાટા મા ગાભણ કે પારેઠ ભેસ હોય તો હાલે.
...વધુ વાંચો
Mahesh Vaghela
ખડેલા વેચવાના છે
ખડેલા વેચવાના છે બે. એકને સાડા સાત મહીના એકને સાડા છ મહીના બેય પેલ વેતરાછે સાટા કરીછૂ ભેંસ હાલે પાડો હાલે બેયની કીમત 1 લાખ 85 હજાર
...વધુ વાંચો
કરન વાઘેલા
પાડો વેચવાનો છે
બીજા વાળા નો છે
...વધુ વાંચો
વેજા ભાઈ મૂસાર
સાતું હાલે
૨મહિના ની ગાભણ ભેંસ વેતર ૨ કિમત ૪૦૦૦૦ ફીક્સ છે કિમત માટે કોઈ પણ ફોન નો કરવો
...વધુ વાંચો
Suresh Bhai Bharvad
જાફરાબાદિ પાડો વેસવાનો છે 2 વરસ
પાડો
...વધુ વાંચો
Prakash Rajput
સાટાપણકરવાનાછે
ભેસવેસવાનીછે.તીજુવેતર.10.દીવસનીકાચીછે.8.લીટરદુધ
...વધુ વાંચો
Sanjay Mathasuriya
ખડાય વેચવાની છે
3 વર્ષ ની ખડાય છે
...વધુ વાંચો
અર્જુન બંધિયા
વેચવાની છે
દસ દિવસની કાચી
...વધુ વાંચો
ભરત રામા
2 vetar
12 dini var total javabdari
...વધુ વાંચો
Milan Chavda
ભેંસ પેલું વેતર ગાભણ
પેલું વેતર ગાભણ 8 મહીના જવાબદારી ફૂલ કિમત માં જજો ફર નાય થાય
...વધુ વાંચો
Vipul Zala
વધુ માહિતી મેળવવા માટે અત્યારેજ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ડાઉનલોડ