Jayesh Bambha ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
બીજું વેધર છે છ મહિના ની વિયાલ છે બંને ટાઇમ ચાર ચાર લીટર દૂધ આવે છે બે મહિનાની ગાભણ છે દોવામાં સોજી છે લેવી હોય તો જ ફોન કરજો બાંભવા જયેશ મોબાઈલ નંબર 6353618083 ગામ આંબરડી તાલુકો ગોંડલ જીલ્લો રાજકોટ