Sadul Bhai Sisodiya ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
આ ભેંસ વેચવાની છે બે મહિનાની વિયાણ વેતર ત્રીજો બંને ટાઈમ સાડા ચાર સાડા ચાર દૂધ ખાણ મૂકીને ગમે તેને દોય લેવાની સુટ પાડેલું નથી ગામ વડાળા તાલુકો માળીયાહાટી જિલ્લો જુનાગઢ