Umesh Bhai Chandubhai Parmar ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
ખેડુત ભાઈઓ ને ટપકની નળી લેવાની હોય તો હમણાજ ફોન કમેન્ટ કરો
બાલસન કંપનીના 16.mm 2.લીટર 1.25.ફુટે 400 મીટર 31 બંડલ છે
નેટાફિમ કંપનીના 16.mm 2 લીટર 1.25.ફુટે 500 મીટર બંડલ છે
જે કોઈ ખેડુત ભાઈઓને જુની સેકન્ડ હેન્ડ ટપકની નળી લેવા માટે કોન્ટ્રાક્ટ કરો વજનથી 50/55/60/65.ની કિલો વેચવાની છે ફિલ્ટર અને પાઈપ લાઈન મળી જાશે માલમાં જે હાજર હશે તે મલશે