Bhima Bhai Mori ની સંપર્ક વિગતો જોવા માટે કૃપા કરીને પ્લેસ્ટોર અથવા એપસ્ટોર માંથી "પીપળાના પાને" એપ્લિકેશન ડાઉનલોડ કરો.
એક ભેંસ છે. તાજી ભેંસ છે તાજી વયાયગલ છે 55000 કિંમત છે સાડા ચાર પાંચ લીટર દૂધ આવે છે નીચે પાડી છે પાડી ઉપર દોવાદેય છે જે ભાઈ ને લેવી હોય તો સાડા દોઢા પણ કરી શકે છે